Full transcript
0:13કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો ગુડ ઇવનિંગ ટુ એવરીવન જય શ્રી કૃષ્ણ ભંજન દાદા ચાલો દરેક મિત્રોને લિંક મોકલી દઈએ જેથી કરીને બધા જ લોકો જોઈન થઈ શકે
0:34અભી ભી આયા યસ વેલકમ દોસ્ત જય શ્રી કૃષ્ણ ભંજન દાદા કેમ છો એકદમ મજામાં જય શ્રીનાથજી વાલા જય શ્રીનાથજી વાલા કેમ છો શ્યામલભાઈ શ્યામલભાઈ એકદમ મજામાં લવ યુ સર વેલકમ દોસ્ત હર હર મહાદેવ આજે
0:56ટ્રેડ મળશે યસ ડેફિનેટલી વી ફાઇન્ડ ગુડ ટ્રેડસ ઓકે ચલો હવે આપણે શું જોઈ રહ્યા છીએ કે ભાઈ ન્યુયોર્ક સેશન ઓપન થયું એ પહેલા જ એક સરસ મજાનો બ્રેકઆઉટ થયું છે ઓકે એન્ડ અત્યારે જો આપણે આપણા સ્વિંગની ચર્ચા કરીએ કે ભાઈ સ્વિંગ ક્યાં મળી રહ્યો છે આપણને ઓકે જે સ્વીપ થાય અને સ્વીપ થયા પછી આપણે એને ટ્રેડ કરી શકીએ ઓકે તો ધીસ
1:18વન ઈઝ અ વન સ્વીપ એનું રીઝન શું છે આજે તમને બંને બાજુનું મોમેન્ટમ જોવા મળ્યું છે આ તમે જોશો શરૂઆતથી સવારથી લઈને ને સવારથી તમે ચેક આઉટ કરશો તો માર્કેટે શું કર્યું છે 6 વાગ્યાથી લઈને માર્કેટની અંદર એક ફોલ બતાવ્યો છે મતલબ માર્કેટનું ડાઉનસાઈડનું મોમેન્ટમ છે અને પછી એક્ઝેટલી તમે 3 સવાત થી જોશો તો માર્કેટે એક બાઈંગ
1:39બતાયેલું છે. બાયંગના ટાઈમે પણ અહીંયા તમે જોશો તો એકાદ મોટી કેન્ડલ આવી છે ને અહીંયા તો તમને શાનદાર સેલિંગ જોવા મળી જ રહ્યું છે ઓકે તો નાઉ આજે પણ કેવો દિવસ છે કે માર્કેટે આપણને બે બાજુથી સેલિંગ એન્ડ બાયંગ બતાવેલું છે ઓકે નાવ આપણે શું કરીશું બે લેવલ આઈડેન્ટીફાય કરીશું એ લેવલના બેઝ ઉપર આપણે ટ્રેડ કરી શકીએ કેવી
1:58રીતે ટ્રેડ કરી શકીએ છીએ એક તો ભાઈસાડા પહેલાનો આપણે સ્વિંગ જરૂરી છે જે સ્વીપ થતા આપણે ટ્રેડ લઈશું તે કેવી રીતે લઈશું કે ભાઈ સિમ્પલ ભાષામાં છે કે અત્યારે અગર માર્કેટને આવી રીતે જોઈએ કે ભાઈ માર્કેટમાં લંડન સેશનમાં એક બાયંગ આયેલું છે માર્કેટ નીચે આવે છે સ્વીપ મારે છે અને એક પોઝ મતલબ કે એક રેડ કલરની કેન્ડલનો હાઈ
2:20ક્રોસ કરે છે ત્યાં આપણે એન્ટ્રી પ્લાન કરીશું લોનો સ્ટોપલોસ રાખીશું અને આ રીતનો ટાર્ગેટ પ્લાન કરીશું અગર આવું નથી થતું રાઈટ આવું નથી પોસિબલ તમને બીજું પણ એક વસ્તુ દેખાય છે કે માર્કેટ શું કરી રહ્યું છે આ જગ્યા ઉપર અત્યારે આ એક લાસ્ટ સ્વિંગ હતો એનું બ્રેકઆઉટ કરેલું છે મતલબ આ સ્વીપ જ કહેવાય છે આને ને શું કહેવામાં આવે છે
2:40સ્વીપ જ કહેવાય છે સ્વીપ બરાબર છે બટ આ સ્વીપનો પ્રોબ્લમ શું છે કે આ ન્યુયોર્ક સેશનની પહેલા સ્વીપ કરેલું છે આપણને શું જોઈએ છે ન્યુયોર્ક સેશન પછી કા તો ન્યુયોર્ક સેશનની કેન્ડલમાં સ્વીપ થવું જોઈએ તો લિટલ બીટ એમ કહી શકાય કે આપાંચ મિનિટ પહેલા સ્વીપ થયેલું છે એટલા માટે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે સ્વીપ ગણાશે નહીં વી હેવ ટુ અવોઈડ ધીસ સ્વીપ ઓકે અધરવાઈઝ
3:02આપણા જોડે સીન કેવો બનતો હતો અત્યારે જે રીતે આપણી સ્ટ્રેટેજી છે કે ભાઈ આ સ્વિંગ અવેલેબલ છે આપણો એન્ડ આ અહીયા અહીંયાથી અત્યારે એને સ્વીપ લગાયો છે એક રેડ કલરની સોરી ગ્રીન કલરની કેન્ડલની નીચે એન્ટ્રી બનશે કેન્ડલ હાઈનો સ્ટોપલોસ રહેશે એન્ડ નેક્સ્ટ સ્વિંગ આપણો ટાર્ગેટ રહેશે. આ આપણી પ્રોપરલી સ્ટ્રેટેજી પ્રમાણેનો 1:2.5
3:23નો ટ્રેડ બનતો હતો બટ એક થોડીક પાંચ મિનિટ પહેલા સ્વીપ થવાના કારણે આપણે આ સ્ટ્રેટેજી પ્રમાણે ટ્રેડ અહીંયા આ રીતે એક્ઝીક્યુટ નહીં કરીએ. આપણે એક્ઝીક્યુટ કરીશું કે ભાઈ માર્કેટ આ જગ્યાએ અહિયા સ્વીપ કરે છે અને એક રેડ કલરની કેન્ડલ પછી એ આ પણ હોઈ શકે છે અહીંયા કોઈ બને છે તો એ પણ હોઈ શકે છે ત્યાં એન્ટ્રી પ્લાન કરીશું
3:43લોનો સ્ટોપલોસ રાખીશું અને 1:2.5 5:2 નો આપણે ટાર્ગેટ પ્લાન કરીશું ઓકે તો ધેટ્સ ઈટ ઓલ અબાઉટ ધ સ્ટ્રેટેજી બીિટકોઈન થોડો વેઇટ કરો એકાદ કેન્ડલ હજુ બનવા દો એકાદ કેન્ડલ પહેલા આપણો ટ્રેડ બની નથી રહ્યો તો જસ્ટ વી હેવ ટુ વેટ ઓકે ગોલ્ડની ચર્ચા કરું emએમએ સ્ટ્રેટેજી પ્રમાણે મેં તમને એક ટ્રેડ અપડેટ કર્યો હતો બટ એની અંદર
4:05લગભગ 80 પીપ સમથિંગનો આપણને સ્ટોપલોસ જોવા મળ્યો અને બીજો સેમ emએમએ સ્ટ્રેટેજી પ્રમાણે ફરીથી 80 પીપના સ્ટોપલોસમાં તમે જોશો તો લગભગ 190 પીપ સમથિંગ નો ટાર્ગેટ બનતો હતો બટ આ એક સ્ટોપલોસ ગયો એટલે બેક ટુ બેક મેં તમારી સાથે ટ્રેડ શેર ના કર્યો બરાબર છે બટ વી હેવ ટુ વેટ અગર લો બ્રેકડાઉન થાય છે તો ઓર એક સારો ફોલ જોવા
4:26મળી શકે છે જે પણ મિત્રએ અહીંયાથી લો બ્રેકડાઉન થતા ટ્રેડ લીધો છે એનો ટ્રેડ અત્યારે કોસ્ટ ઉપર ચાલતો હશે તો વી હેવ ટુ વેટ કે ભાઈ આપણને આ લો બ્રેકડાઉન થતો જોવા મળે અને એક ફોલ આપણે કેચ કરી શકીએ ઓકે અધરવાઈઝ emએમએ સ્ટ્રેટેજી પ્રમાણે ફરીથી તમે જોશો તો એનો પૂરે પૂરો સરસ મજાનો 1:2 2.5 નો ટાર્ગેટ ડન થઈ ગયો છે બટ થોડો વેઇટ
4:48કરી લઈએ હવે આ લો બ્રેકડાઉન કરે છે તો એક આવો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ આપણે મેં અપડેટ પણ નાખી છે કે ભાઈ લો બ્રેકડાઉન થઈ જવાની વેઇટ કરો પછીથી 70 80 પીપનો આપણે સ્ટોપલોસ રહીશું અને 1:23 નો ટાર્ગેટ આપણે આરામથી પ્લાન કરી શકીએ ઓકે તો જસ્ટ વી હેવ ટુ વેટ ફોર અ ગોલ્ડ ઓલસો અનેબીટીસીની અંદર
5:09પૂરી ચર્ચા થઈ ગઈ છે ઇથીરિયમ આપણે emએમએ સ્ટ્રેટેજી પ્રમાણેનો ટ્રેડ રનિંગ છે સિમ્પલી તમે જોશો તો સરસ મજાનું મોમેન્ટમ ઈવન તમે અહિંયાથી 15 મિનિટ ટાઈમ ફ્રેમ સોરી 30 મિનિટ ઓકે યા 30 મિનિટ ટાઈમ ફ્રેમ ઓકે અને તમે જોશો તો અહિંયાથી એને લગભગ 4 વાગ્યાનું અપસાઈડનું મોમેન્ટમ આપ્યું છે
5:30અને 4 વાગ્યાથી અગર તમે જુઓ છો મેં નથી ટ્રેડ કર્યો એટલે આઈ કાન્ટ સે બટ યસ અહિંયા ટ્રેડ એન્ટ્રી બને છે અને ચાલી રહ્યો છે ઓકે રાઈટ નાવ અત્યારે તમારે ન્યુ એન્ટ્રી પ્લાન કરવી છે ઇથીરિયમમાં તો ધીસ ઇસ અ બ્રેકઆઉટ લેવલ કે જેની ઉપર પર આપણે ઇથીરિયમ એન્ટ્રી પ્લાન કરી શકીએ ઓકે ડન છે એસ પર સ્ટ્રેટેજી
5:51નાવ બોલો તમે કેવાર આયા તમારા દિવસ અઠવાડિયું કેવું ગયું તમારું ઓકે જેમને સ્કેલ્પિંગ કોર્સ લીધો છે એમને ચેલેન્જમાં કઈ રીતે ન્યુ મળશે જોધ ઓન્લી વન સિસ્ટમ ઓપન એકાઉન્ટ એન્ડ જોઈન ધ ચેલેન્જ સ્કેલ્પિંગ કોર્સ લીધો છે તો સ્કેલ્પિંગ કોર્સમાં વિડીયો મળી ગયેલા છે
6:13ઓકે તો ધેર ઇઝ નો એનીથિંગ ચેન્જ કે ભાઈ તમે આ લીધું તું ક્રિપ્ટો માસ્ટર કોર્સ લીધો તો પેલું ફલાણું ઢીમકાણું જે વસ્તુ તમે લીધું તું એ વસ્તુ તમને મળેલું છે આ વસ્તુ અગર તમારે જોઈન થવું છે તો એક જ પ્રોસેસ છે બીજી કોઈ પ્રોસેસ અવેલેબલ નથી ગુરુ લેપટોપ વિનરને લેપટોપ શિપમેન્ટ થઈ
6:34ગયા હા આજે જ થઈ ગયા છે તો એક બે દિવસમાં તમને લેપટોપ મળી જશે ઓકે તમારા વગર તો બધું મોડું લાગતું તું નાવ આઈ એમ હિયર ઓકે 41 40 આજુબાજુ લિક્વિડીટી સ્વીપ પણ કરી શકે છે ને અને ક્યારે બ્રેકઆઉટ
6:54બ્રેકડાઉનના ટ્રેડસ લેવા અને ક્યારે લિક્વિડીટી મુજબ ટ્રેડ લેવા જો ય કન્ટ યુ કેન ટેક ઓનલી ટુ ટ્રેડસ બટ મતલબ યુ કેન ટેક ઓનલી વન ટાઇપ ઓફ ટ્રેડસ બરાબર છે બંને બાજુ તમે ટ્રેડ નથી લઈ શકતા હવે તમને સમજાવું કે આ ગોલ્ડની વાત કરીએ છીએ આપણે સ્વીપ ક્યારે ટ્રેડ કરવું અને બ્રેકઆઉટ
7:14બ્રેકડાઉન ક્યારે ટ્રેડ કરવું એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે જો ટ્રેન્ડની દિશામાં જેમ કે આ માર્કેટ ફોલ કરી રહ્યું છે બરાબર છે સ્વીપ ઓલવેઝ ડાઉનસાઈડ માટે જ સ્વીપ શોધવી શું શોધવું સ્વીપ ડાઉનસાઈડ માટે શોધવી મતલબ કે કોઈ સ્વિંગ હાઈનો સ્વીપ થઈને ડાઉનસાઈડ ટ્રેડ જાય છે
7:34બ્રેકઆઉટ બ્રેકડાઉનસ પણ તમારે જે શોધવાના છે એ પણ ડાઉનસાઈડ શોધવાના છે બટ ક્યારે શોધવાના છે સમજી લો કે કોઈ સપોર્ટ આ સપોર્ટ લાઈન છે ઓકે આ સપોર્ટ લાઈન છે એકવાર ટેસ્ટ થઈ ચૂકી છે બીજી વાર ટેસ્ટ થાય છે ત્રીજી વાર ટેસ્ટ થઈ ચૂકી છે અને પછી આ રીતે બ્રેકડાઉન કરે છે બે થી ત્રણ વાર ટેસ્ટ થઈને તો તમે આનું બ્રેકડાઉન જેમ
7:54કે અહીંયા તમે જોશો તો આ એકવાર અહીંયાથી સપોર્ટ લીધો બરાબર છે આ એક બે વાર ફરી [નસકોરા બોલાવે છે] માર્કેટે અહીંયાથી સપોર્ટ લેવાનો ટ્રાય કર્યો ફરી માર્કેટ તો આ બ્રેકડાઉન થાય છે તો ડેફિનેટલી બ્રેકડાઉન ટ્રેડ તમે લઈ શકો છો અધરવાઈઝ આપણે શું કરીશું ઓલવેઝ ક્યાંકથી રિજેક્ટેડ ટ્રેડ જેમ કે આ તોફાઈ મિનિટ ટાઈમ ફ્રેમ છે જેમ કે અહિયાથી આ બ્રેકઆઉટ થયું આ સ્વીપ
8:14મારી એન્ડ જે ટ્રેડ મળ્યો છે એ ટ્રેડ લીધો ઓકે તો સ્વીપ ઓલવેઝ ટ્રાય કરવાનો છે ટ્રેન્ડની દિશામાં સ્વીપ શોધવાનો અને બ્રેકઆઉટ બ્રેકડાઉનમાં ઓલવેઝ ટ્રાય કરવાનો છે બે થી ત્રણ વાર ટેપ થઈ ચૂક્યું હોય અને પછી બ્રેકડાઉન થાય ઓકે ધેટ્સ ઓકે ઓકે
8:38ડન લેટસ ગો ન્યુયોર્ક સેશન ઓન એન્ડ વી આર રેડી એકાદ પાછી 15 મિનિટની ફ્લીપ કેન્ડલ છે લુક લાઈક ગુડ યાર એક પાંચ મિનિટ પહેલા જુઓ તમે એક્ઝેટલી પાંચ મિનિટ પહેલા સ્વીપ થયેલું
9:01દેખાય છે તમને અધરવાઈઝ આ સેટઅપ બહુ જ સુપર્બ ટ્રેડ રહેતો આજનો બટ વી ફોલો ધ સ્ટ્રેટેજી આપણું સિમ્પલ રૂલ્સ છે ક્યારે પણ સ્ટ્રેટેજીને આપણે ઓવરકમ કરીશું નહીં બની શકે છે કે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે મતલબ કે આપણે જે અત્યારે એનાલિસીિસ કર્યું છે એ પ્રમાણે અહીંયાથી માર્કેટ અહીંયા ફોલ કરી જાય આપણી એન્ટ્રી અહિયા બને છે ઓકે
9:23અહીંયા એન્ટ્રી બને છે અહિયા સ્ટોપલોસ બને છે અને અહિયા સુધીનો ટાર્ગેટ બને છે જો આપ મિનિટ પહેલા સ્વીપ ના થયું હોત બટ આપાંચ મિનિટ પહેલા સ્વીપ થયેલું છે વી ગો ફોર કે ભાઈ અહિયાં સ્વીપ થશે અહિયા એક રેડ કલરની કેન્ડલનો હાઈ ક્રોસ થશે ને વીગો ફોર અપસાઈડ ઓકે ધેટસ ઈટ ઓકે તોવી હેવ ટુ wટવી
9:43હેવ ટુ wટ ડન છે ઓલવેઝ અઘરો દિવસ હોય છે જ્યારે પણ લાઈવ આવીને આવું કઈક એનાલિસીિસ કરીએ ત્યારે કેટલા લોકોનો જેક હજુ પણ ઓપન છે મને એમ કો મારો ઓપન છે 1660 1670 લેવલ જોયું બટ બટ હજુ બુકિંગ કર્યું નથી આઈ એમ જસ્ટ વેટિંગ અને હવે મને એવું લાગે છે કે મારે બુકિંગ
10:05કરી લેવું જોઈએ પોર્ટફોલિયો ઉપર સારો એવો પ્રોફિટ થઈ ચૂક્યો છે બરાબર છે બટ જેમ કે દેખશો ને ડેલી ટાઈમ ફ્રેમમાં તો સરસ મજાના બ્રેકઆઉટસ બ્રેકઆઉટ પછી હવે કન્સોલિડેશનનો પિરિયડ ચાલુ થયો રયો છે બટ આઈ એમ વેટિંગ કે એક સરસ મજાની બેરીશ કેન્ડલ એક બે સ્વિંગનું બ્રેકડાઉન કરી નાખે ભલે પછી
10:26મારું બુકિંગ 1400 ની આજુબાજુ થાય કારણ કે 688 28 થી હોલ્ડ કરીને આવ્યો છું ઓકે તો ભલે 1400 ની આજુબાજુ બુકિંગ થતું આઈ એમ મતલબ હું કોઈ હરીમાં નથી એટલા માટે હું વેઇટ કરી રહ્યો બીકોઝ બીજા બે દિવસ આવી કેન્ડલ બનાવી દીધી ના અને જે કે આવી તો એમ
10:46સમજી લો 2200 આરામથી રાઈટ તો પછી અમેઝિંગ પૈસો બનશે ધેટ્સ વાય આમ વેટિંગ કે ભાઈ એકાદ બે સ્વિંગ જેમ કે એક આ સ્વિંગ છે એક આ સ્વિંગ છે અહિંયા કઈ કેન્ડલ ક્લોઝ કરીને નાખે છે ને તો આઈ થિંક કે ભાઈ માર્કેટ હવે ફોલ કરી શકે છે ડેલી ટાઈમ ફ્રેમમાં તો આપણે આ જ રીતે ઊભું રહેવું પડશે રાઈટ
11:13વન ઓવરનું સ્ટ્રક્ચર જોઈ લઈએ અત્યારે ટ્રેડ કરવા માટે બુલીશ છે આમ તો સ્ટ્રક્ચર અહિંયા જોશો તો પ્રોપરલી 15 મિનિટનું જોઈ લઈએ 15 મિનિટ રેઝિસ્ટન્સ ઝોન છે આ જગ્યા ઉપર ઓકે
11:36હાયર ટાઈમ ફ્રેમ માટે અહિયા એન્ટ્રી પ્લાન કરી શકાય છે અધરવાઈઝ તો યુ હેવ ટુ વેટ એક સરસ મજાની એફવીજી પણ છે જુઓ રાઈટ તો આપણે એક કામ કરી શકીએ છીએ અહીંયા આવે છે માર્કેટ તો એક લોંગ પોઝીશન બનાવીએ એક પોઝીટીવ કેન્ડલની વેઇટ કરીશું ધેન પછી આ રીતે અહીંયાનો ટાર્ગેટ પ્લાન કરીશું ઓકે
11:58ધીસ ઇસ અ ટાઈપ ઓફ ટ્રેડ રિસ્ક રિવોર્ડ રેશિયો સારો છે બટ એક પોઝિટિવ કેન્ડલ બને છે પછી એન્ટ્રી પ્લાન કરાશે આપણાથી ઓકે સપ્લાન ઓકે બોલો ચલો હવે તમારા ક્વેશ્ચન એના આન્સર લેમનમાં કેવાયસી માટે સ્ટેટમેન્ટને આપ
12:20એવું બધું માંગે છે એ તો દરેક બ્રોકર માંગશે ડીયર ઓકે ડેલ્ટામાં એન્ડ ટ્રેડિંગ વ્યુમાં અલગ અલગ અલગ પ્રાઈઝ બતાવે છે તો શું કરવું સિમ્પલ છે આ ટ્રેડિંગ વ્યુમાં પણ તમે ડેલ્ટાનો ચાર્ટ ઓપન કરી શકો છો આ મેં બાયનાન્સનો ચાર્ટ ઓપન કર્યો છે એટલા માટે તમને આવું દેખાય છે જો આ આ ટ્રેડિંગ ડેલ્ટાનો ચાર્ટ ઓકે તો તમે આને ઓપન કરી
12:42શકો એવું કઈ જ નથી ઓકે ચાલો એફએક્સ માર્કેટ સેશન નાખી દીધું અને ધેન એ રેડી થઈ ગયું છે ઓકે અને માર્કેટ સેશનમાં જઈને આપણે આની જરૂર નથી ઓકે એક આની જરૂર નથી અને એક આની જરૂર નથી એટલે કાઢી નાખીશું ડન છે
13:13આપણે આના સ્વીપની વેઇટ કરી રહ્યા છે અને એક શું વેટ કરી રહ્યા છે એક રેડ કલરની કેન્ડલનો હાઈ ક્રોસ થાય એ વેટ કરી રહ્યા છે ઓકે આપણે પ્રોપર આપણી સ્ટ્રેટેજી ફોલો કરીશું બીજી કોઈ જ મગજમારીમાં પડીશું નહીં ધેટ સિમ્પલ રહેશે આપણા માટે
13:38તમારા આઈડીમાંથી કોપી ટ્રેડિંગ થઈ શકે એવું કંઈક કરોને કોપી ટ્રેડિંગ ફિચર્સ ઇન્ડિયાની અંદર અવેલેબલ નથી બીકોઝ ઇટ્સ ઇનલીગલ ઇન ઇન્ડિયા તો ઇન્ડિયાની અંદર કોઈ પણ બ્રોકર હોય તો કોપી ટ્રેડિંગ પોસિબલ નથી ઓકે ઓકે યસ કોપી ટ્રેડિંગ પોસિબલ નથી કોપી ટ્રેડિંગનો કોન્સેપ્ટ જ ઇન્ડિયામાં લીગલ નથી.
14:04લેમનમાં કેવાયસી અપડેટ થતા કેટલો ટાઈમ લાગે છે ઓલમોસ્ટ 24 હવર્સ આઈ થિંક માસ્ટર કોર્સ કેલ્પિંગ કોર્સ અને ફ્રી કોર્સ કરેલો હોય તો ઇન્ડિયન માર્કેટ ચેલેન્જ પાર્ટીસિપેટ કરવું જોઈએ ઓફકોર્સ કરવું જોઈએ હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં છું કે આ બધી ચેલેન્જ વારે ઘડીએ કેમ આવે છે ઘણા બધા લોકોને ડાઉટ હશે કે શ્યામલભાઈ
14:25અભી એક બાર શીખાયા બાર બાર ક્યું શિખાને કા તમને ડાઉટ હોય ને ડેફિનેટલી હોય કારણ કે તમે અમુક તો મતલબ મારા એવા મિત્રો છે કે જે શ્યામલભાઈ કુછ ભી લોન્ચ કરે આપણે તો એમાં પાર્ટીસિપેટ કરવાનું જ અને આટલું બધું કેમ એકવાર કરીએ છીએ બે વાર કરીએ છીએ તો વારે ઘડીએ કેમ કરીએ છીએ હું તમને પહેલા
14:45ભણાવું જોજીટી સ્વિંગ અગર તમે મારો સ્કેલ્પિંગ કોર્સ કરેલો હશે તો ડેફિનેટલી તમે શીખ્યા હશો બટ ડુ યુ નો મેં ક્યાંય ઓપ્શન સેલિંગ શીખવાડેલું છે નથી શીખવાડ્યું આ ચેલેન્જમાં પહેલી વાર આવી રહ્યું છે હા તમે મારું મોમેન્ટમ ઓપ્શન બાયંગ શીખ શખેલા હશો જે આપણે ટ્રેડ મહાકુંભ કર્યો તો એ બધી વસ્તુમાં શીખેલા હતા રાઈટ કેમ શીખેલા હતા કારણ કે એ ટાઈમે
15:08આપણે કરતા હતા ઓપ્શન સેલિંગ ત્યારે પણ હું તમને કહેતો હતો કે હું ટ્રાય કરી રહ્યો છું અત્યારે સમથિંગ અમુક વસ્તુ ટેસ્ટિંગમાં છે મારી સ્ટ્રેટેજીસ ટેસ્ટિંગમાં છે મને ઓપ્શન સેલિંગ એટલું જલ્દીથી નથી ફાઈ રહ્યું જેટલી જલ્દીથી મને ઓપ્શન બાઈંગ ફાઈ ગયું હતું તો ઓપ્શન સેલિંગ મેં તમને ક્યારેય કોઈપણ કોર્સની અંદર શીખવાડેલું નથી ઓકે નાઉ પછી એમ કે
15:28ભાઈ હાઉ બેક ટેસ્ટિંગ ટ્રેડિંગ સ્ટ્રેટેજી જ્યારે પણ તમે ઓપ્શન સેલિંગની ચર્ચા કરો છો ને જે બાય ડાયરેક્શનલ સેલિંગ હોય કે ભાઈ માર્કેટ ઉપર જાય નીચે જાય તો પણ આપણને પ્રોફિટ થવો જોઈએ એવા એવી સ્ટ્રેટેજી કોઈ દિવસ ચાર્ટ ઉપર બેક ટેસ્ટ થતી નથી એવી સ્ટ્રેટેજી તમારે કોઈ ટુલ્સનો યુઝ કરીને કોઈ વેબસાઈટનો યુઝ કરીને તમારે એવી
15:48સ્ટ્રેટેજીને બેક ટેસ્ટિંગ કરવાની હોય છે બરાબર છે બીજું કે એ જે તમે બેક ટેસ્ટિંગ કરો છો સ્ટ્રેટેજી એને તમે ai નો ઉપયોગ કરીને કેવી રીતે એનહાન્સ કરી શકો છો ઓકે ઓકે બીજું જો અત્યારે ફુલ્લી ઓટોમેટિક માટે તો સેબીએ ઘણા બધા રિસ્ટ્રીકશન નાખી રાખેલા છે બટ એક સેમી ઓટોમેટિક ટ્રેડિંગ સિસ્ટમ કેવી રીતે બનાવી શકાય છે મેં
16:10ફુલ્લી ઓટોમેટિક બનાવી છે એ પણ મેં કેવી રીતે બનાવી છે ઓલમોસ્ટ એ હું તમને શીખવાડવાનો છું તો હવે જુઓ તમારા માટે ટોટલ બીજા બધા તો તમને પ્રાઈઝ એક્શન શીખવાડીશ લાઈક પ્રાઈઝ સિલેક્શન જેટલું પણ અત્યાર સુધી શીખવાડી ચૂક્યો છું એ તો હું આની અંદર શીખવાડવાનો જ છું બટ નવા ટોપિકની વાત કરીએ તો કેટલા છે એક ઓપ્શન સેલિંગ બેક
16:30ટેસ્ટિંગ ઇમ્પ્રુવમેન્ટ ઓટોમેટિક ટ્રેડિંગ ઓકે તો ધીસ ઇસ અ ન્ય પોઈન્ટ હવે આ બધી જ વસ્તુ અત્યાર સુધી નથી શીખેલા તો અગર તમે મારા જોડે ગમે તેટલું ભણી ચૂકેલા છો ગમે તેટલું શીખી ચૂકેલા છો જો આ બધી વસ્તુમાં તમને રસ છે તો ડેફિનેટલી યુ હેવ ટુ જોઈન ઓકે અને ફ્રી ઓફ કોસ્ટ છે યાર ડન છે
16:53રાઈટ ગુરુજી ટ્રેડ લઉ ત્યારે રોંગ પડે છે અને એના પછી પ્રેડીકટ કરું તો સાચો પડે છે તો સોલ્યુશન શું બીકોઝ યુ ડુ અ પ્રેડિકશન ડીયર પ્રેડિકશન ના કરશો કોઈપણ એક સ્ટ્રેટેજી પકડો એન્ડ સ્ટ્રેટેજી ઉપર જ ટ્રેડ કરો ધેટ્સ ઈટ કોઈપણ નાનામાં નાની કા તો સિમ્પલમાં સિમ્પલ સ્ટ્રેટેજી પકડો એન્ડ ટ્રેડ કરો લેમનમાં કેવાયસી પેન્ડિંગ છે
17:141000 થી વધારે લોકો ઓલરેડી સાઈન અપ થઈ ચૂકેલા છે મતલબ કે એમનું કેવાયસી જ પેન્ડિંગ છે અને મારા ખ્યાલથી મારી ગણતરી એવી છે 2000 થી વધારેની બેચ હું બનવા નહીં દેવાનો એ પહેલા હું રજીસ્ટ્રેશન ને બંધ કરી નાખીશ રાઈટ 2000 લોકો બહુ થઈ ગયા કારણ કે
17:35જે પેલું ક્લાસ પ્લસમાં ઝૂમ ને એવું બધું કરવાનું છે ત્યાં પણ 2000 લોકોની જ મેં એ માંગેલી છે કે ભાઈ 2000 સ્ટુડન્ટ થશે તો પછી હવે તમારી ઈચ્છા છે કે એને કેટલા ટાઈમમાં સબ્સ્ક્રાઇબ કરવું ને શું કરવું એન્ડ ઓલ ઓકે હા કેવાય તમે સાઈન અપ કરી દીધું છે કેવાયસી ભલે તમારું બે ચાર દિવસ પાંચ દિવસ અઠવાડિયું થતું કોઈ ઇશ્યુ નથી
17:56કોઈ ઇશયુ નથી ઓકે એટલે એટલે એવી પણ ઉતાવર કરવાની જરૂર નથી તમારે બટ સાઈન અપ કરી લેજો કારણ કે મારા ખ્યાલથી મેં હમણાં ચેક કર્યું તું તો 1000 થી 1100 લોકો ઓલરેડી સાઈન અપ કરી ચૂક્યા છે ઓકે
18:18ચલો ક્યા હો રહા હે અભી વેટ કર રહે હે હમ ગોલ્ડી ક્યા કર રહા હે ટાઈમ પાસ બ્રેકડાઉન કરશે તો આપણે એક ટ્રેડ પ્લાન કરીશું હા હાહા ગોલ્ડ ચેલેન્જની કઈ અપડેટ આપો ગોલ્ડ ચેલેન્જ પહેલી તારીખથી ચાલુ થશેવી હેવ ટુ વેટ ફોર વન ઓર ટુ ડેઝ ઓકે
18:42પીએ સેટઅપ મોજ યસપીએ સેટઅપ મોજ ગુરુ કેમ છો ભૂલી ગયા કેશો નહી યાર હું કેમ ભૂલી જઈશ ટ્રેડ કરીને જ ગગલ ફોર્મ ભરવાનું ઓફકોર્સ ટ્રેડ કરીને ગગલ ફોર્મ ભરવાનું એની અંદર સ્ક્રીનશોટ અટેચ કરવા પડશે સિંગલ ટાઈપની પ્રોસેસ બાકી હશે ડોન્ટ એક્સપેક્ટ કે હું
19:03તમને શોધીને જોઈન કરીશ ઓકે તમે પણ જાણો છો 2000 લોકોને જોઈન કરવાના હોય એટલે તમે થોડું ઘણું ભૂલી ગયા છો ને તમને એવી એક્સપેક્ટેશન હોય કે શ્યામલભાઈ મને સામેથી શોધી નાખશે તો આઈ થિંક ઈટ્સ નોટ પોસિબલ ઓકે બરાબર છે ને
19:27બટ હા પ્રોસેસ પૂરી કરી દેશો હું તમને ગેરંટી મારીને કહું છું અને ઈવન ઈચ એન્ડ એવરી જેટલા પણ લોકોએ મારી શું કહેવાય છે આ ચેલેન્જ અટેન્ડ કરેલી છે ને અત્યાર સુધીની ટ્રેડ મહાકુંભ થઈ ગયો ક્રિપ્ટોની ચેલેન્જ કા તો આગળ પણ ચેલેન્જ ફોર ચેલેન્જ ફાઈવ કરેલી હતી બધાને ખબર છે કે એ ટાઈમે જે
19:48નોલેજ મળે છે ને એ માર્કેટનું સૌથી એડવાન્સ ટેસ્ટેડ અને ઇમપલી ઇમ્પલીમેન્ટેડ નોલેજ મળે છે મતલબ અગર હું તમને એમ કહી રહ્યો છુંને કે હું ઓપ્શન સેલિંગ તો હું તમને મારી એક્ઝીક્યુટ થતી સ્ટ્રેટેજી બતાવીશ હું તમને એમ કહી રહ્યો છું કે ઓટોમેટિક ટ્રેડિંગ લર્નિંગ તો હું તમને મારું ઓટોમેટિક ટ્રેડિંગ થયેલું બતાવીશ હું તમને એવું કહી રહ્યો છું ને કે
20:07ઈમ્પ્રુવ ટ્રેડિંગ સ્ટ્રેટેજી યુઝિંગ યુઆઈ તો હું તમને એક સ્ટ્રેટેજીને ઇમ્પ્રુવ કરીને બતાવીશ બરાબર છે હું તમને બેક ટેસ્ટિંગ માટે ત્રણ થી ચાર સ્ટ્રેટેજી અને આના ટ્રેડ ડીટેલ સાથે બતાવીશ ઓકે તો હું એ જ વસ્તુ તમને શીખવાડીશ હું અંધારામાં તીર નથી મારતો એ તમને ખબર છે બની શકે છે લેટ આવે મારી કોઈપણ પ્રોડક્ટ કા તો કોઈ પણ
20:28સ્ટ્રેટેજી એન્ડ ઓલ બટ ફુલ્લી ટેસ્ટેડ એન્ડ ગજબની આવશે રાઈટ પછી આપકી ઈચ્છા [હાસ્ય] [ગળું સાફ કરે છે] વેસે ભી મતલબ એક્સપેક્ટેશન છે તો બહુ ી અચ્છા રિઝલ્ટ મતલબ શીખવાવાળા લોકો છે આ જાણીને આપણને
20:49વધારે ખુશી થાય રાઈટ બાકી તો મને ખબર જ છે કે કેટલા લોકો આવાના છે કેટલું ઇન્ટરેસ્ટ છે લોકોને બટ આપણી એક્સપેક્ટેશનસ કરતાં પણ વધારે લોકોને શીખવામાં ઇન્ટરેસ્ટ છે તમે કંઈક એવું શીખો કે તમે ચાર જણને ટીપ આપી શકો તમારે ચાર જગ્યાએથી ટીપ લેવાની જરૂર ના પડવી જોઈએ ગોલ્ડની ચેલેન્જ મારા
21:10પોતાના કેપિટલ ગ્રોથ માટે આવશે એટલે એના માટે તમારે ક્યાંય જોઈન થવાની જરૂર નથી બધી જ અપડેટ તમને ફ્રી ટેલિગ્રામ ચેનલ કા તો જીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં આવી જશે ગોલ્ડ ચેલેન્જમાં તમને કોઈ ટ્રેડ્સ કે એવું કઈ નથી મળવાનું જસ્ટ મારી પોતાનું કેપિટલ ગ્રોથ જેમ કે જસ્ટ અ મિનિટ હ
21:34જસ્ટ મિનિટ 58 77 ઓકે ઓકે અલ્ગો ક્યારે આપશો અલ્ગો પાવરફુલી ડેવલપ
21:57થઈ રહ્યો છે ઓકે તમને આપીશું તમને જ આપીશું યાર તમને એવું લાગે ને શ્યામલભાઈ એનાઉન્સમેન્ટ કરી દીધું હું એનાઉન્સમેન્ટ કેમ કરું છું ને હું આજે તમારા બધા જ ડાઉટનું એક્સપ્લેનેશન આવો તમને એવું થાય કે અમને આપવું ના હોય તો તમે રીલ બનાવીને અમને લલચાવો છો શું લેવા મને તો આવા પણ મેસેજ આવે છે અવડાનું તો
22:17તમે નહી જોયું હોય ને જ્યારથી મારું આઈડી જતું રહ્યું છે ને મને એ ખબર નથી પડતી થોડાક એવા આઈડીસ ઉપરથી કોમેન્ટ આવી રહી છે જે ટોટલી ફેક આઈડી છે કારણ કે એની અંદર કોઈ ફોલોવર્સ કે ફોલોવિંગમાં હોતું નથી એવી કોમેન્ટ કરે જાય છે કે કોર્સ સેલર પછી શું કહેવાય છે બ્રોકરેજ એન્ડ ઓલ ને એવું
22:40બધું રાઈટ હવે મને તમે એમ કહો ક્યારે તમે મને મારા કોર્સનું પ્રમોશન કરતા જોયો છે ક્યારે રીલ બનાવી છે મે કોર્સના પ્રમોશન કરતા અલ્ગો માટે લોકો કોમેન્ટ કરે છે અલ્ગો સાઈડવેઝ માર્કેટમાં ફેલ જઈ જશે એન્ડ ઓલ રાઈટ અરે ભાઈ મેં તને ક્યાં આપ્યો છે હું તને બોલાવવા પણ ન થાય તું મારો અલ્ગો લઈ
23:03લે પૈસા ચાર્જ નોથ કર્યા મે 25હ000 સ્ટુડન્ટને એક રૂપિયામાં કોર્સ આપેલો છે ઠીક જલતી હે દુનિયા આપસે ડેફિનેટલી હવે તો
23:23ધીરે ધીરે ફીલ થઈ રહ્યું છે પહેલા મને એવું હતું કે આપણે આટલું શાંતિથી ડીયર ડીયર કરીને બધું ચલાઈએ છીએ આપણાથી કોણ સરકશે એમ ધીરે ધીરે ખબર પડી રહી છે કે ગજબનું બફાઈ રહ્યું છે
23:53ઠીક છે હવે એમનું કામ છે તો આપણે આન્સર આપવાનો ટ્રાય કરીએ છીએ લોકોને કે ભાઈ નથી મેં તમને કોર્સ લેવાનું કોઈ દિવસ કીધું જ નથી અને ઈવન મારો કોર્સ કોઈ નવા માણસ માટે છે જ નહીં અગર મારો કોઈ કોર્સ છે તો એ લોકો માટે છે જે મને બે એક બે વર્ષથી જાણે છે મારી સ્ટ્રેટેજી જાણે છે મને ટ્રેડ
24:14કરતા જોવે છે એ લોકો માટે છે રેન્ડમ કોઈ ઉઠીને આવે ને કે ભાઈ હું ક્રિપ્ટોનો કોર્સ શ્યામલભાઈ જોડેથી કરી લઉં એને સમજણ પણ નહી પડે ને એના માટે બન્યો પણ નથી સમજ્યા તમે અને મેં કોઈ દિવસ એવી રીતે પીચ કર્યો પણ નથી ઈવન આ ચેલેન્જ છે ને તો પણ મને ખબર છે કે
24:35મારા જે ખાસ 2000 લોકો છે ને મારે એને શીખવાડવું છે બસ બાત ખતમ સમજ્યા તમે સિમ્પલ કેમલભાઈ એનવાય સેશન સ્ટ્રેટેજી એકવાર ફરી
24:56કહી દોને હા હમણાં ડિસ્કસ કરી લઈએ તમે અલ્ગો કેવી રીતે બનાવ્યું મેં અલગો જો કાલે પણ એક ડેવલોપર મીટિંગ માટે આવવાનો છે ઓકે તો એવું નથી કે બધુંએઆઈ થ્રુ બનાવ્યું છે ઘણા લોકોને એવું થશે કે બધું જએઆઈ થ્રુ બન્યું છે બટ બધુંએઆઈ થ્રુ નથી બન્યું બીજું કે બધું મેં ડેવલોપર જોડે પણ નથી બનાવ્યું જસ્ટ મને એક યુનિક યુનિક આઈડિયા આયા કે
25:19ભાઈ મારે આવું કંઈક બનાવવું છે તો મેં થોડું ક્લોડને પૂછ્યું ક્લોડે મને પ્રોટોટાઈપ જેવું બનાવી આપ્યું એ પ્રોટોટાઈપ મેં ડેવલોપરને આપ્યા કે ભાઈ આવું કંઈક બનાવવું હોય તો શું કરાય તે એક બે ડેવલોપર અત્યારે ફ્રીલાન્સિંગ ઉપર આપણે લીધેલા છે કે જે લોકો આપણા આઈડિયાને કન્વર્ટ કરી શકે બરાબર છે તો એ લોકો એની ઉપર કામ કરે છે જેમ કે આજે મને લોગીન
25:41પેજનો આઈડિયા આયો કે ભાઈ આપણું લોગિન પેજ કેવું હોવું જોઈએ અગર કોઈ યુઝર આવે છે તો લોગીન પેજ કેવું હોવું તો જે મેં થોડુંક ટાઈપ કરીને વોઈસ નોટ મોકલીને ડેવલોપરને મોકલી આપ્યું તો એને બનાવવાનું એની ઉપર કામ ચાલુ કર્યું તો અત્યારે મેં આવા એકદમ રો આઈડિયાથી કહેવાય ને મેં ચાલુ કરેલું છે રહી વાત સ્ટ્રેટેજીની ને એની એ તો તમે મને
26:00જાણો જ છો કે ચાર્ટ ઉપર મારો કેટલો ટાઈમ પાસ થાય છે તો સ્ટ્રેટેજી હું કેવી રીતે બિલ્ડ કરું ઓકે ધેટ્સ બાકી કોઈ એવું મારફાડ એન્જિનિયરિંગ નથી લાગતું આવી બધી વસ્તુ બનાવવા માટે હા આની સિક્યોરિટી માટે ડેફિનેટલી મારફાળ એન્જિનિયરિંગ લાગશે કે જ્યારે લોકો સાઈન
26:20અપ કરે છે અને એમનો ડેટા સ્ટોર થાય છે ત્યારે એન્જિનિયરિંગ લાગશે અને એની પણ આપણે સગવડ કરી રહ્યા છે સમજી ગયા સિમ્પલ ચલો લાડલે લોંગ કરેંગે હમ જો એક અહિંયા પણ બને છે અને થોડોક અહિંયા પણ બને છે ઓકે તો ધેટ્સ ઈટ લેટસ ગો
26:44ચાલો આ છે ને સ્વીપ કરવા સહેજ આવી શકે છે એટલે થોડુંક બફર રાખીશ ઓકે તીથું અહિયા ગોલ્ડ શું કરી રહ્યું છે ગોલ્ડ હજુ એ ફસાઈ ગયું છે ઓકે
27:05લેમનમાં કેવાયસી પેન્ડિંગ છે તો ગગલ ફોર્મ ભરવાનું કે નહી ના ડીયર તેડ પતાઈને શાંતિથીગ ફોર્મ ભરવાનું કોઈ ઉતાવર કરવાનું નહી. જો તમે સાઈન અપ કર્યું છે તો છેક આગળના પાંચ દિવસ પહેલા પણ તમે તમારું કેવાયસી પૂરું કરશો તો પણ તમે એડ થઈ જશો. ઓકે ખાલી સાઈન અપની પ્રોસેસ સૌથી પહેલા
27:26કરી લો કેવાયસી ની પ્રોસેસ ચાલુ કરી દો ઓકે અને ટ્રેડ પછી જેવું કેવાયસી પૂરું થાય એટલે એફએનો એક્ટિવ કરીને ટ્રેડ કરી લેવાનું ભલે આની અંદર ચાર પાંચ દિવસ લાગતા પણ સાઈન અપ પૂરો કરવાની ફટાફટ કરી લેવાનું એટલે તમને એન્ટ્રી મળી જાય છે ઓકે બીસીએ ટ્રેડર કરણભાઈ હબીબીનો સાફો પહેરીને લાઈવ
27:46કરે છે બંકો બૂમ પડાવે અભી ઉસકી એજ હે સબ શૂટ કરતા હે કરને દો હ ટ્રેડનો ફોટો શેનો પાડવાનો કોઈપણ એફએનો ટ્રેડ લઈને સ્ક્રીનશોટ અટેચ કરી દેવા બીજી વસ્તુ અગર લેમનમાં કોઈ એકાઉન્ટ ઓપન કરાવ્યું છે અને એકાદ ટ્રેડ કરી દીધો છે એ
28:08મિત્રોને કહી દઉં પહેલા 25 ટ્રેડ મારી લિંકથી અગર તમે એકાઉન્ટ ઓપન કરાવ્યું છે તો પહેલા 25 ટ્રેડનું બ્રોકરેજ તમને નહીં લાગે એટલે તમે સમજો કે આ એકાઉન્ટ ઓપન કરાવવામાં તમને એવું હોય કે ભાઈ અમારો શું ફાયદો તો શું ફાયદો એ ગણાવી દઉં તમને પહેલું કે આખી ચેલેન્જમાં જોડાવવા મળે છે એ તો લર્નિંગ મળી જ જવાનું છે ધેટ્સ ગુડ
28:30બીજું 25 ટ્રેડ તમને ફ્રી મળી રહ્યા છે કેટલા 25 ટ્રેડ એટલે ઓલમોસ્ટ 50 ઓર્ડર થયા 50 ઓર્ડરસ ઓકે 50 ઓર્ડરસ થયા 50 ઓર્ડર્સ ગુણ્યા તમારા 20 રૂપિયાનો તમને ચાર્જ લાગતો હતો મતલબ 1000 રૂપિયાની તમને ફી ડિસ્કાઉન્ટ મળી ગઈ આમ સમજી લો બરાબર છે 10હ000 થઈ ગયા
28:53બટ 1000 ની ફી ડિસ્કાઉન્ટ તમને મળી ગઈ 1k ની ઓકે હવે તમે એમ સમજો કે ભાઈ ચલો 25 ટ્રેડ નથી 25 ઓર્ડર જ છે તો પણ 500 રૂપિયાની તમારી ફી નહી જ લાગે સમજી ગયા હવે પાછા કોક એમ કહેશે કે શમાલભાઈ 25 ટ્રેડ નહી 25 ઓર્ડર છે મને ઉપરથી ટ્રેડ
29:13કીધેલા છે એટલે મેં તમને ટ્રેડ કીધા હવે ઓર્ડર હોય તો મને ખબર નથી જો મારું ખુદનું એકાઉન્ટ વેરિફિકેશનમાં છે ઓકે મતલબ મેં એક એકાઉન્ટ ઓપન કરીને ટેસ્ટ એન્ડ ટ્રાય તો કરી લીધું છે બ્રોકર ઇસ ગુડ બ્રોકરની ફેસિલિટી ઇસ ગુડ બટ અત્યારે મેં
29:34મારું પોતાનું એકાઉન્ટ ઓપન કરાવ્યું છે જે અન્ડર પ્રોસેસ છે ઓકે ચલો ચલો સુપરબ
30:00હોહો ગોલ્ડ એક્ટિવ નથી થયો એક્ટિવ હા અહિયાથી આગળ લીધેલો છે ધેન ઇટસ ગોઈંગ ગુડ લેમન માં ટ્રેડ કેવી રીતે કરવું યુઝિંગ વેબ એ કહેજો ને હ એક દિવસ હું ટ્રેડ લઈને
30:23બતાવી દઈશ ચલો બીટીસી એન્ટ્રી ડન
30:44લેટસ ગો એન્ડલેટ લેટસ ગો શું લાગે છે તમને ટ્રેડ કેવો જશે
31:04ચલો 70 પોઈન્ટ ડન એક નંબર યા લેટસ ગો એક સરસ મજાનું મોમેન્ટમ આવવું જોઈએ જોઈએ નીચે આવી ગયો
31:38ભાઈ મે ઓર્ડર પંચ કર રહા હું વેટ ગોલ્ડ રોકેટ યા ગોલ્ડી રોકેટ
32:10એ પણ ફ્લેકર મારી રહ્યો છે જસ્ટ હું લોગીન કરી લઉં એક જ મિનિટ
32:45ઓ હો હોહોહો
33:21ચલો યે ચલ રહા હે અચ્છા ખા ખાસા પ્રોફિટ દિખાયા સવા ડોલર પ્લસ બટ લેટસ ગો બેક ટુ તો આ રહા હ અભી ઓકે તમારી અહીંયા એન્ટ્રી થઈ હશે લો ઉપર બરાબર છે આપણી લો ઉપર તમારી એન્ટ્રી થઈ હશે. લેટસ ગો ફોર ધ ગુડ હવે ખાલી હું
33:44બિટકોઈનનો એન્ટ્રી લઈ લઉં થોડુંક લેટ થઈ ગયું મારાથી ઓકે ઓ બાપરે બાપરે બાપરે અહિયા એન્ટ્રી બનતી તી ને લેટસ
34:04ચલો હું બિટકોઈન એન્ટ્રી લઈ રહ્યો છું ભલે થોડુંક નીચે આવી ગયું છું ઓકે અહિયાથી એન્ટ્રી બને છે સ્ટોપલોસ રહેશે લગભગ 370 75 પોઈન્ટનો અને ટાર્ગેટ આપણો આ રીતે પ્લાન કરેલો છે ઓકે ડન છે ચલો બાય કરી રહ્યો છું 0.5બીટીસી બાય કરી રહ્યો છું
34:26અત્યારે એનું રીઝન છે કે થોડુંક નીચે લાગી રહ્યું છે માર્કેટ ગોલ્ડ રોકેટ થઈ રહ્યો છે એટલા માટે તો આમાં વધારે જાજુ રિસ્ક મારું રહેવું ના જોઈએ એટલા માટે ઓકે ચલો મેં 0.5બીટીસી બીટીસી બાય કર્યો છે અને લેટસ ગો ફોર ધ ગુડ હોપ કે ભાઈ એક સરસ મજાનું મોમેન્ટમ આવે 140 ડોલરનો મારો પોતાનો સ્ટોપલોસ બની
34:48રહ્યો છે અને ટાર્ગેટ પણ હું તમારી જેમ જ પ્લાન કરીશ તમારી સાથે તમારા જેટલો જ ઓકે તો લેટસ ગો એન્ડ ગોઈંગ ગોઈંગ ગુડ બરાબર છે ડન છે બંને ટ્રેડમાં હું તમારી સાથે બેસી ગયો છું અને આ આપણો ઈએમએ સ્ટ્રેટેજી પ્રમાણેનો ટ્રેડ હતો ગોઈંગ ગુડ બટ હા હવે તમને અહિયાથી એક સરસ
35:10મજાનો ફોલ જોવા મળવો જોઈએ 11 12 પીપસ 13 પીપ્સ રનિંગ છે 22 પીપ 25 પીપ 26 પીપ ગોઈંગ ક્રેઝી 29 પીપ 30 પીપ 31 પીપ 33 પીપ ચલ ભાઈ ફટાફટ આજા એક હાયર ટાઈમ ફ્રેમના
35:32ક્રેઝી ચલો જોવ તમે અહિયા લેટસ ગો કહા ગયા યે બંદા ઇસકો ઓપન કર લેતે હે 380 ડોલર રનિંગ છે ગોઈંગ ક્રેઝી મારે અહિયા થોડી કવોન્ટિટી બુક કરવી જોઈએ આ પણ સરસ ચાલી રહ્યો છે બટ આમાં થોડી કવોન્ટિટી
35:52ડેફિનેટલી બુક કરવી જોઈએ અહિંયાથી હોલ્ડ કરીને લઈને આવ્યો છે ઓકે ટ્રાય કરતે ટ્રેલ કરીએ હાફ કવોન્ટિટી પણ અહિંયા કોઈ કેન્ડલનો હાઈ ક્રોસ કરેને તો કાઢીએ બાકી ઓર વધારે ફોલ લેવાનો ટ્રાય કરીએ આપણે શું કહેવું તમારું ઓકે તો જસ્ટ
36:12વેટિંગ જો કોઈ એમ કહે કે શ્યામલભાઈ આ તમને સારી એન્ટ્રી મળી સમટાઈમ્સ લેટ એન્ટ્રી પણ મને આવી જ રીતે મળે છે જો અહીંયા એન્ટ્રી બનતી હતી બટ આવી રીતે જ એ કરવામાં થોડીક લેટ પણ થઈ છે એટલે એવું નથી હોતું કે દર વખતે બહુ જ સારી એન્ટ્રી મળી જાય ડિસ્કાઉન્ટમાં મળી જાય લેટ એન્ટ્રી કરીએ છે તો ને એવું બિલકુલ નથી હોતું સમટાઈમ્સ
36:33એના લીધે આવું પણ થાય છે એ તો હવે પાર્ટ ઓફ ટ્રેડિંગ છે ઓકે લેટસ ગો પ્રોફિટ ઇન્ડિયન રૂપીસમાં અગર અહિયા કરીએ તો 28 1000 રૂપિયાની આજુબાજુ 27000 ની આજુબાજુ ચાલી રહ્યો છે એક નાનો અમથો ગોલ્ડમાં અહિયા લોસ પણ પે કરેલો છે એટલે એવું પણ નથી કે ધીસ ઇસ અ
36:55ડેપીએન ઓકે લેટસ ગો બીટીસી 83050 થી લોંગ છેપીએ સેટઅપ પ્રમાણે વેરી ગુડપીએ સેટઅપ વાળા તો બોટમથી પકડ્યો હશે ટ્રેડને ડેફિનેટલી આઈ એમ વેટિંગ ફોર
37:15ન્યુયોર્ક સેશન સ્ટ્રેટેજી તો મારો વેટ કરી રહ્યો છે ઓકે લેટસ ગો ક્યા હોતા
37:39આ એક કેન્ડલ ક્લોઝ કરે છે ને ધેન આઈ વિલ બુક અ હાફ કવોન્ટિટી જસ્ટ આઈ એમ વેટિંગ કારણ કે આને સ્વીપ મારી છે જો કેટલું સરસ મજાનું રિવર્સ દેખાય છે આપણને તો આ હું ડીસ્ટ્રોય નથી કરી શકતો પ્રોફિટને બરાબર છે એટલીસ્ટ હાફ કવોન્ટિટી બુક તો કરવી જ પડશે મારે ડન છે ને તો 81000 રૂપિયા અપણ
38:01ખીસે મે ડાલ દેતે હૈ અભી 9000 રૂપિયા સમથિંગ ઓકે ચલો 17 રિસ્ક રિવોર્ડ રેશયો પ્રમાણે તો ટ્રેડનો ટીપી કેમનો હિટ થઈ ગયો છે બટ વોઈ ટ્રેલિંગ
38:24કરકે બડા કરને કી સોચ રહે બઈસ ન્યુયોર્ક સેશન સ્ટ્રેટેજી સોરી ન્યુયોર્ક સ્ટેશન વોલેટાલિટી તો ડેફિનેટલી વો 18600 ઓકે જસ્ટ વેટિંગ કે ભાઈ થોડુંક વધારે બુક
38:46થાય 50% કવોન્ટિટીમાં પણ ચલો અહિંયા બુક કરવું પડશે છે
39:10ચલોબીટીસી ગોઈંગ ગુડ યાર એક્ચ્યુલી ગોલ્ડ થોડો પરેશાન કરી રહ્યો છે બુક કરું ના કરું ટ્રેલ પણ કરી શકું છું ચલો btીસી રોકેટ
39:30ચલો ગોલ્ડ આપણે હાફ બુક કરી લઈએ છીએ હાફ કવોન્ટિટી હોલ્ડ રાખી છે જેથી કરીને નુકસાન ના થાય જેટલું બુક કર્યું છે એટલો ટ્રેલિંગ સ્ટોપલોસ છે તો કટ કરી શકીએ આપણે એટલા માટે ગોઈંગ ગુડ જોશો તો 140 પોઈન્ટ તમારા પૂરા થયા છે એનવાય સ્ટ્રેટેજી પ્રમાણે 171 પોઈન્ટ ઓકે તો ગોઈંગ ગુડ ગોઈંગ ગુડ
40:01તમારી વાત કરી લઈએ તમારું શું થયું હશે એ શિટ મેન અહિંયા તમારો સ્ટોપલોસ હિટ થઈ ચૂક્યો હશે ગોલ્ડની અંદર સો અગર સ્ટોપલોસ હિટ થઈ ચૂક્યો છે એક્ઝિટ કરી લો આપણને એક લગભગ 30 35 પોઈન્ટ પીપ જોવા મળે અને ધેન સ્ટોપલોસ હિટ થઈ ગયો છે તો યસ જેટલા લોકોએ અહિયા એન્ટ્રી કરી હતી એ લોકો ો એક્ઝિટ
40:21કરી લો વધારે પડતી એ ના કરશો કોઈ બીજો ટ્રેડ મળશે વી કેન ટેક અ ટ્રેડ મેં પણ હાફ કવોન્ટિટી એક્ઝિટ કરી લીધી છે વિથ પ્રોપર લોજીક અને આ ટ્રેડ ચાલી રહ્યો છે બટ આ ટ્રેડને પણ હજુ હોલ્ડ કરવો પડશે આને તો 1જટ વગર આપણે કશું હલીશું નહી ઓકે ડન છે ચાલો જસ્ટ વેટ એન્ડ ચીલ
40:50આજેબીટીસી ટ્રેડ લીધો એની ફીસ કેટલી લાગી છે આઈ એમ જસ્ટ ટેલિંગ યુ ફીસ ઓકે
41:16એયુટી કટ કર્યો ને એની ફેસફ 4.9 લાગી છે એજ 11 પીપ્સની ફીસ લઈ અને વેચવામાં લાગે છે અને બિટકોઈનની ફીઝ લાગી છે 12 ડોલર ઓકે 12 ડોલર ફી લખીએ ભાઈ
41:38ચલો ગોઈંગ ક્રેઝી ઇથીરિયમ કેટલે પહોંચ્યો સોરી ફોર ધ ગોલ્ડ બટ તમે જોયું ને એનાલિસીિસ સરસ હતું બટ થોડાક માટે ઈવન મારી પોતાનો તમે જોયો હશે 400 ડોલર પ્લસનો પ્રોફિટ દેખાયો હતો અને મેં ઇતના બુક નહી કર પાયા 8દ હ000 જ બાકી રહી ગયો છે અત્યારે પણ અને
42:00મેં ઓરીજનલ સ્ટોપલોસ સાથે હોલ્ડ પણ કરેલો છે ઓકે આ થોડો સરસ ચાલી રહ્યો છે બટ આને પણ હજુ ચાલવું પડશે આટલામાં આપણો મેર પડવાનો નથી અહીંયાથી એન્ટ્રી થઈ છે એટલે ઓફકોર્સ તમને થોડો પ્રોફિટ સારો દેખાતો હશે ઓલમોસ્ટ મારા 300 પોઈન્ટ થઈ ચૂક્યા છે ઓકે થોડો ચાલવો જોઈશે તો જ બુક કરીશું
42:21અધરવાઈઝ નહી કરીએ રિસ્ક રવોડ રેશયો ફોલો કરીશું યાર બરાબર છે ને લેમન ક્લાયન્ટ કોડ ક્યારે મળશે? પ્રોસેસ પૂરી થઈ જશે એટલે મળી જશે ડીયર
42:44કેવાયસી ને એવું કરી લેશો એટલે મળી જશે. ચલો 132 ડોલર 36 ડોલર ચાલી રહ્યા છે
43:04કેવાયસી કરી લીધું હોય તો તો ક્લાયન્ટ કોડ આવી જ જશે સર લેમનમાં મિનિમમ કેટલા ડિપોઝિટ કરવા પડે કોઈ મિનિમમનું ના હોય ડીયર 200 500 રૂપિયા પણ ડિપોઝિટ સર દુબઈ કંપની રજિસ્ટ્રેશન કરાવી દીધી તમે
43:24પ્રોસેસ ચાલુ છે લેટસ સી પ્રોસેસ ચાલુ છે અત્યારે કોઈ જવાનો પ્લાન નથી દુબઈ
43:51કાલે પહેલા લેપટોપ માંથી લાઈવ કરીશ જેથી કરીને હું તમને અલ્ગો બતાવી શકું આ લેપટોપમાં અલગો હું નથી બતાવી શકતો ચલો 8હ000 રૂપિયા આપણો નેટ પ્રોફિટ બુક થયો છે અત્યારે 20હ000 રૂપિયા પ્રોફિટ ચાલી રહ્યો છે મતલબ 28હ000 સમથિંગ કા પ્રોફિટ ફોકસ આપણે અહિંયા રાખીશું ઓકે એમ
44:24ગોલ્ડ સ્કેલ્પિંગનું શું થયું પહેલી તારીખથી આફ્ટર અ ફર્સ્ટ ડેટ એમ લો કોઈ એવી કેન્ડલ કોને જે મસ્ત કામ કામ કરે સેટઅપ પર કોન્ફિડન્સ આવે કે આપને સાચી જગ્યાએ ટ્રેડ લીધો છે
44:44બે ટાઈપની કેન્ડલસ ઇઝ મતલબ કેન્ડલસ્ટિક પેટર્ન કહી શકાય એક છે બુલીશ સિંગલ ફિંગ કેન્ડલ બેરી સિંગલ ફિંગ કેન્ડલ મતલબ એંગલફિંગ કેન્ડલ સેટઅપ અને એક છે ઇવનિંગ સ્ટાર મોર્નિંગ સ્ટાર પેટરન સ્ટાર પેટરન આ બંને મસ્ત છે
45:05બરાબર છે આ તમારા માટે કામ કરશે સપોર્ટર રજિસ્ટન્સ પર ઈઝીલી કામ કરશે. જોવો છે તમારે ચાર્ટ પર જેને કોઈને આમાં કેવું છે આવી વસ્તુ ઉપર વધારે કેમ ડિસ્કસ કરતો હોવ છું બેઝિક ઉપર જે પણ ટ્રેડ કરે છે ને બહુ સારી રીતે ટ્રેડ કરી શકે છે જેમ કે વન હવરના સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર તમારે કામ કરવું હોય અને તમે બુલીશ સિંગલ ફિંગ બેરી
45:27સિંગલ ફિંગ કેન્ડલ ઉપર કામ કરવા માંગતા હોય જો જનરલી સિમ્પલ સમજી લો આપણે અત્યારે સપોર્ટ રજિસ્ટન્સ માર્ક કરી લઈએ આરી જગ્યા ઉપર જો ઝોન હોય કોઈ દિવસ લાઈન માર્ક નહી કરવાની હું હું ઝોન જ માર્ક કરી દઉં ભઈ તમને એવું થશે કે તમે ઝોન માર્ક કરો છો ઓકે ધીસ ઇસ અ રેઝિસ્ટન્સ ઝોનધીસ
45:49ઇઝ અ સપોર્ટ ઝોન ઓકે અગેનધીસ વન ઇઝ અ રેઝિસ્ટન્સ ઝોન ઓકેધીસ વન ઇઝ અ રેઝિસ્ટન્સ ઝોન તો હવે તમારે શું છે અને સપોર્ટ ઝોનની વાત કરો તો ધીસ વન ઇઝ યોર સપોર્ટ ઝોન ઓકે આવું તમે સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરતા આવડે જોઓ આ તમે જોયું કે ભાઈ કઈ કઈ ટાઈપ ની સ્ટ્રેટેજીસ
46:11તમારા માટે એંગલફિંગના કેન્ડલ કઈ કામ કરે જેમ કે આ જુઓ તમે ઇવનિંગ સ્ટાર પેટર્ન કહેવાય આને દેખાય છે આ વેરી બુલીશ કેન્ડલ સ્ટાર કેન્ડલ મતલબ બેઝ કેન્ડલ એન્ડ ફોલ કેન્ડલ અહિંયા એન્ટ્રી કરો અહિંયા સ્ટોપલોસ લગાવો એ ધીસ ઇઝ યોર સપોર્ટથી રજીસ્ટ બસ ખાલી તમારે રજિસ્ટન્સથી સપોર્ટ સુધીનું ડિસ્ટન્સ જોવાનું છે કે ભાઈ 1:2
46:32થશે કે નહી થાય મિનિમમ 1:2 ના થાય એવો હોય તો ટ્રેડ લેવાનો નહી સિમ્પલ ઓકે એ ધ્યાન રાખવાનું ભઈ આને કહેવાય એંગલ્ફિંગ કેન્ડલ જો આ જે બેરીશ કેન્ડલ હતી અને આખી એંગલ્ફ કરી ગઈ આ કેન્ડલ તો યુ કેન ટેક અ ટ્રેડ અહિંયા લોંગ ટ્રેડ અને અહીંયા તમે સ્ટોપલોસ લગાવી શકો 1:2 ની જગ્યા હોવી જોઈએ જગ્યા ના હોય તો તમે ટ્રેડ લઈ શકો
46:55નહીં એવી જ રીતે ફરી જોવ અહીંયાથી આ રેઝિસ્ટન્સ હતો ફોલ આવી ગયો પછી અહીંયા જઈને અહિંયાં સેટઅપ બન્યું છે નથી બન્યું તો આ તમારે અવોઈડ કરવાનું અહિંયા સેટઅપ નથી બન્યું ફરી તમે સપોર્ટ પર આયા બરાબર સપોર્ટ પર જોયું કે ભાઈ બુલીશ સિંગલ્ફિંગ બની તો છે પણ આ વન અવર જ છે એક્ઝેટલી આમાં કેવું હોય કે તમે વન અવરના સપોર્ટ
47:16રેઝિસ્ટન્સ માર્ક કરીને 15 મિનિટમાં ટ્રેડ લો વન હવરના સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરીને 15 મિનિટમાં ટ્રેડ લો જેમ કે લુક એટ ધીસ રેઝિસ્ટન્સ પર માર્કેટ આયો પહેલી આ તમને બેરી સિંગલ ફિંગનું સેટઅપ મળ્યું અહિયા દેખાય છે ધીસ વન ઇસ બેરી સિંગલ ફિંગ સેટઅપ અહિંયા તમને સ્ટોપલોસ મળ એકવાર સ્ટોપલોસ ખાધો ફરી સેમ
47:38તમને ટ્રેડ મળ્યો ઇવનિંગ સ્ટાર પેટર્ન પર અને ધેન પછી 1:2 તમારો મિનિમમ ટાર્ગેટ હોવો જોઈએ એવી જ રીતે અહીંયા પણ તમને અહીંયાથી જ એન્ટ્રી મળી ગઈ દેખાય છે બુલીશ ઇંગલફિંગ કેન્ડલ ઉપર અહિંયા એવી જ રીતે તમને અહીંયા પણ મળી જશે બટ આવડી મોટી કેન્ડલ હોય તો અવોઈડ કરવાનું આ બધું ના ટ્રેડ થાય આટલો મોટો સ્ટોપલોસ મુકશો તો
47:59ટાર્ગેટ કેટલો આવશે જુઓ અહીંયા તમને એક બુલીશ ઇંગલફિંગ કેન્ડલ મળેલી છે દેખાય છે સપોર્ટ પર સપોર્ટનો સ્ટોક સ્ટોપલોસ લુક લાઈક ધીસ ઓકે તો આવી રીતે તમે ટ્રેડ કરી શકો છો અને ઇટ્સ ક્વાઈટ ગુડ ક્વાઈટ ગુડ ઓકે ચલો 189 પોઈન્ટ લાઈવમાં આપણા અત્યારે બીટીસીમાં ચાલી
48:21રહ્યા છે અને આપણો પ્રોફિટ વધીને પહોંચી ગયો છે ગોલ્ડી બાબાએ અપણ કો દગા દે દિયા હૈ ઇસીલિયે 13000 ચલ રહા હા ગયા ગોલ્ડી લાગે છે તમને મારા મારા કોસ્ટ ઉપર ટ્રેલ કરી લેવો જોઈએ ખામખા ગોલ્ડ કો નુકસાન નહી
48:41દેના ચાહીએ મસ્ત સ્વીપ માર્યું છે તો થોડો વેઇટ કરો વોટ યુ થિંક નવો આઈફોન લીધો એની પાર્ટી શું છે એની પાર્ટી લેમનનું એ આપ્યું ને તમને નવી પાર્ટી કરીશું આપણે આપણા એની અંદર
49:04ચેલેન્જમાં લર્નિંગની એવી પાર્ટી જામશે તમને મજા આવી જશે બાકી તો થાબડી પેડા મોકલાવું ત્યારે [હાસ્ય] ઓરી કેન્ડલ સ્વીચ મારી છે લેટસ સી યાર
49:53બીટીસી વાલા ટ્રેડ ભી પરેશાન કરે હૈ ઓકે ચલો ચીલ મારતે હૈ વેટ કરતે ગોલ્ડમાં ચેલેન્જ કેવી રીતે થશે કઈ રીતે ખબર પડશે હું તમને એનો પણ મેસેજ ટાઈપ
50:13કરીને નાખીશ ડોન્ટ વરી પહેલી તારીખથી ચાલુ થશે હજુ તો કઈ તારીખ છે 29 તારીખ છે કેલેન્ડર જોવા જઈએ આપણે હજુ તો વાર
50:37અહિયાં પાછું તમને શિડ્યુલ દેખાશે કરો હજુ 29 30 છે ને ગુરુવારથી ચાલુ થશે ગુરુવારથી કરીશું
51:02ચલો 21000 પોઝિટિવ ચાલતું હતું ત્યાંથી 700 રૂપિયા ઉપર આવી ગયા છે આપણે ઓકે બીટીસીમાં આજે ચાલુ માર્કેટ ટ્રેન્ડ શીખવાડોને માર્કેટમાં ટ્રેન્ડ શીખવાડોને એવરી સિંગલ લાઈવમાં આપણે ચાલુ માર્કેટ
51:24ટ્રેન્ડ શીખીએ છીએ યાર એ ઓલમોસ્ટ ઓલ ધ લાઈવ રાઈટ
51:52ચલો ટ્રેડને સ્ટોપલોસ મૂક્યો છે ત્યાં ધ્યાન નહીં આપીએ વારે ઘડીએ જો અહીંયા પણ લોકોએ એન્ટ્રી કરી હશે 18 પોઈન્ટ સમથિંગનો 19 પોઈન્ટ સમથિંગ નો સ્ટોપલોસ મૂકો અને 32 થી 40 પોઈન્ટ સમથિંગ નો ટાર્ગેટ પ્લાન કરો 1:2 2.5 5 તમારે આરામથી ટાર્ગેટ કરવાનું છે ઓકે
52:22ચલો રિજેક્ટેડ તો છે લેવલ સરસ મજાનું ઓલ કરી જવું જોઈએ તો કામનું છે અને ભાઈ તું રાઈઝ કરી જવો જોઈએ તો કામનું છે ઓકે નેટ નેટ જોશો અત્યારે તો 3 3000 3500 સમથિંગ ચાલે છે બંને ને ટ્રેડ પોઝિટિવ ચાલી રહ્યા છે લેટસ સી વોટ હેપન સ્ટોપલોસ
52:44ટાર્ગેટ સેટ કરી દીધેલા છે નુકસાન થાય છે પ્રોફિટ થાય છે વી વિલ બેર ઈટ ઓકે સિમ્પલ એક આની અંદર 80એ ડોલર સમથિંગ બુક કરેલા છે બાકી તો બંને ટ્રેડ અત્યારે કોસ્ટ ઉપર ચાલી રહ્યા છે પહેલા ભાઈનું શું કહેવું હતું ટ્રેન્ડ શીખવાડો જુઓ કોઈ પણ માર્કેટ હોય કોઈ પણ ચાર્ટ હોય ટ્રેન્ડ આઈડેન્ટીફાય કરવાનો એક જ રસ્તો કોઈ પણ ટાઈમ ફ્રેમ હોય
53:06કોઈ પણ ટાઈમ ફ્રેમ હોય બરાબર છેવી નીડ ટુ બ્ેકડાઉનવીનીડક ડાઉન એનો મતલબ શું થાય છે કા તોવી નીડ ટુ બ્રેકઆઉટ પહેલા બ્રેકડાઉન સમજી લો સમજી લો માર્કેટ આ રીતે ઉપર જતું હતું બરાબર છે આ રીતે ઉપર જતું હતું અને કોઈ જગ્યા ઉપર હાય લગાવે છે પછી માર્કેટ આ જે પોઈન્ટ એ હાય લાગ્યો હોય ને એની ડાબી બાજુ જે સ્વિંગ
53:26હોય પહેલો એ સ્વિંગનું પહેલા બ્રેકડાઉન થવું જોઈએ માર્કેટે આ રીતે બ્રેકડાઉન કર્યું પછી માર્કેટ ઉપર જવું જોઈએ અને ફરી માર્કેટ આનું બ્રેકડાઉન કરવું જોઈએ મતલબ આ પહેલું બ્રેકડાઉન આ બીજું બ્રેકડાઉન આનો મતલબ થયો કે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો શું થયો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો આને કહેવાય ડબલ બ્રેકડાઉન કન્ફર્મેશન અહીંયાથી તમે કહી
53:48શકો કે ટ્રેન્ડ ચેન્જ થયો છે કોઈપણ ટાઈમ ફ્રેમ હોય વન મિનિટ ટાઈમ ફ્રેમમાં પણ સેમ કોન્સેપ્ટ 15 મિનિટ વન ડે વન અવર બધા આ જ કોન્સેપ્ટ એવી જ રીતે નીચેની સાઈડ સમજી લો આ રીતે આ રીતે માર્કેટ નીચે આવે છે. આ અને આ રીતે લો પોઈન્ટ બનાવે છે. પછી માર્કેટ પોતાની ડાબી બાજુનો સ્વિંગનું બ્રેક આઉટ કરવો જોઈએ. પછી માર્કેટ આ રીતે આવવું જોઈએ
54:09અને આનું બ્રેક આઉટ થવું જોઈએ મતલબ આ પહેલું બ્રેકઆઉટ આ બીજું બ્રેક આઉટ અને ધેન અહિયાથી તમે એમ કહી શકો કે માર્કેટનો ટ્રેન્ડ અપસાઈડનો થઈ ગયો છે સિમ્પલ ઓકે આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે અને આને લાઈવ માર્કેટમાં પણ અગર તમારે જોવું છે ચલો વન મિનિટ ટાઈમ ફ્રેમમાં બતાવું તમને વન મિનિટ ટાઈમ ફ્રેમ આનાથી સસ્તો ટાઈમ ફ્રેમ કોઈ ના હોય તમને
54:31ખબર છે જુઓ અહીંયા જુઓ તમે ક્યાંથી કહેશો કે ટાઈમ ફ્રેમ ચેન્જ થયો આ લો બનાવ્યો તમે જો આ લો પોઈન્ટ છે ધીસ ઇસ લો પોઈન્ટ અને એની ઉપરનો સ્વિંગ ક્યાં છે એની ઉપર સ્વિંગ છે આ જગ્યા ઉપર બરાબર છે જો આ બ્રેકઆઉટ થયું એકવાર અને આ બ્રેકઆઉટ બીજી વાર થયું મતલબ
54:52તમે અહીંયાથી કહી શકો છો કે ભાઈ હવે ટ્રેન્ડ અપસાઈડ થયો તો તમે ટ્રેડ કેવી રીતે લઈ શકો છો આપણે એન્ટ્રી મોડ્યુલ છે સપોર્ટ બીકમ રજિસ્ટન્સ વાળો એન્ટ્રી મોડ્યુલ એંગલફિંગ કેન્ડલ વાળો એન્ટ્રી જે પણ તમારું એન્ટ્રી મોડ્યુલ હોય જેમ કે સપોર્ટ બીકમ રજિસ્ટન્સ વાળું એન્ટ્રી એન્ટ્રી મોડ્યુલ જોવા જઈએ તો ધીસ ઇઝ યોર એન્ટ્રી મોડ્યુલ અને આ રેડ કલરની કેન્ડલ
55:11ઉપર તમારી એન્ટ્રી બને આ ઝોનની નીચે તમારે સ્ટોપલોસ લગાવવાનો થાય એન્ડ ધેન તમારો આ 1:2 2.3 નો જે ટાર્ગેટ છે તમે અચીવ કરી શકો આ માર્કેટનો અપટ્રેન્ડ છે ફરીથી જુઓ શું થયું હવે માર્કેટ નીચે આવે છે કોઈ એવી જગ્યા કે જ્યાં એફવીજી બનેલી હોય ઓર્ડર બ્લોક હોય સપોર્ટ બીકમ રઝીસ્ટન્સ વાળી જગ્યા હોય એ જગ્યા ઉપર તમે માર્કેટને
55:32આવવાની વેઇટ કરો એક રેડ કલરની કેન્ડલનો હાઈ ક્રોસ થતા તમે એન્ટ્રી કરો આ વન મિનિટ ઉપર બતાવી રહ્યો છું સેમ ટુ સેમ ચેક કરી લેજો 30 મિનિટ 3 મિનિટ 5 મિનિટ જે પણ મિનિટનો ટાઈમ ફ્રેમ હોય એ તમે આ રીતે કામ કરશે તો આ રીતે તમે ટ્રેન્ડને ચેક કરી શકો શકો છો ઈચ એન્ડ એવરી જગ્યા ઉપર ઓકે જસ્ટ
55:51બે બ્રેકઆઉટ બ્રેકડાઉન આ રીતે તમારે આઈડેન્ટીફાય કરવાના છે ઓકે બટ જેટલો હાયર ટાઈમ ફ્રેમ એટલો મોટો ટાર્ગેટ મોટો સ્ટોપલોસ સ્કેલ્પિંગના ટ્રેડ બીટકોઈનમાં ના કરવા જોઈએ એટલે આવા બધા તમને લર્નિંગ આપેલા નથી ફાલતુના કે એક એક મિનિટમાં ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરો બટ ગોલ્ડમાં આવું બધું તમે કરી શકો છો એ પણ તમારી ફીઝ ઓછી લાગતી
56:12હોય તો એ તમારે એકવાર ધ્યાનમાં દોરી લેવા જેવું છે આ થોડો ટાઈમપાસ કરે છે પાછળ ફરીથી આને એક સરસ મજાના 180 પોઈન્ટ જેવું સમથિંગ બતાવ્યું 170 પોઈન્ટ જેવું અને ટાઈમપાસ કરી રહ્યો છે કરવા દઈશું એ એનું કામ છે ટ્રેડ જેવો ચાલે છે એવો ઓકે આપણે શાંતિથી એને હોલ્ડ કરીને બેસીશું કોસ્ટ પર
56:32ચાલે છે કે નુકસાનમાં પ્રોફિટમાં બધું ચાલતું રહેશે ઓકે 8હ000 સમથિંગ પહોંચ્યું છે આપણો હંમેશાના માટે વ્યુ એવો રહેવો જોઈએ કે ભાઈ મેં જો 20 25હ000 રૂપિયાનું રિસ્ક લીધું છે ને તો પછી હું 40 40 50હ000 રૂપિયા પ્રોફિટ જોવું બરાબર છે બીચમે બુક કરવાનો કોઈ સેન્સ નથી બનતો કોઈ પણ સિનારિયો હોય કોઈ પણ માર્કેટ હોય કોઈ
56:54પણ ઓકે હા ગોલ્ડમાં એક ભૂલ ડેફિનેટલી કરી 1:2 પ્લસ નો ટાર્ગેટ અચીવ થઈ ગયો હતો આપણો તો પણ આપણે શું કર્યું કે ભાઈ ઓર મોટો પ્રોફિટ કરવા માટે હાફ ક્વોન્ટિટી તો પણ બુક કરી છે એટલે ટ્રેડ એકદમ ફાલતુનો ગયો નથી આપણો 8000 રૂપિયા જેવો બુક કરેલો છે બટ 8000 નું લોસ તો અભી પણ ઊભું છે જો
57:15ટ્રેડ ચાલશે તો મેકઅ ગુડ મની અધરવાઈઝ બ્રોકરેજ પે કરીને પૂરો કરી નાખીશું આ તો તમને ખબર જ છે કોસ્ટ ઉપર અત્યારે ચાલી રહ્યો છે ઓકે ધેટ્સ ઈટ તો હું તો ઓલવેઝ પ્લાન કરું છું કે દબા કે પેસા દીખે ઓર ઉસકો હી બુક કરે રાઈટ રિસ્ક રિવોર્ડ રેશિયો ઇઝ મેન્ડેટરી થિંગ ભલે એકાદ બે
57:36ટ્રેડ વધારે ઓછા ખોટા સાચા પડી પણ ગયા બધું કવર થઈ જશે રિસ્ક રિવોર્ડ રેશિયોથી સમજી ગયા તમારી નાની મોટી ભૂલો જે છે માર્કેટમાં થાય છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો તમારી ભૂલોને પચાઈ શકે છે સમજી ગયા તમે ધેટ્સ ઈટ હવે સમજો અત્યારે તમે જુઓ મારી એન્ટ્રીથી તો રિસ્ક રિવોર્ડ રેશિયો કેવો છે અગર આપણે
57:58અહિયા મારી એન્ટ્રીથી રિસ્ક રિવોર્ડ રેશિયો જોવા જઈએ તો લુક એટ ધીસ 1:3 સમથિંગ નો રિસ્ક રિવોર્ડ રેશયો છે રાઈટ તો હું ઓલવેઝ રિસ્ક રિવોર્ડ રેશિયોમાં બિલીવ કરું છું ઓલવેઝ કે ભાઈ હા રિસ્ક રિવોર્ડ રેશિયો ઠીક હોવો જ જોઈએ તો જ પ્રોફિટ આપણે બનાવી શકીએ
58:35સર ઘણીવાર સ્વિંગ દૂર બને તો કઈ રીતે હેન્ડલ કરવું ટ્રેન્ડ માટે લોવઅર ટાઈમ ફ્રેમમાં એકવાર ચેક કરી શકો જેમ કે તમે સમજો વન અવર ટાઈમ ફ્રેમ છે સમજો ફોર અવર ટાઈમ ફ્રેમ હવે ફોર અવરમાં તમે જોઈ રહ્યા છો કે ભાઈ મારો ટ્રેન્ડ ચેન્જ ધારો કે આ પહેલું બ્રેકડાઉન હતું અહીંયા દેખાય છે તમને આ હાઈ પોઈન્ટ બનાવ્યો હતો બરાબર છે
58:54નિયર બાય ધીસ વન ઇઝ અ હાઈ પોઈન્ટ હવે હા ચલો આજ રાઈટ એક્ઝામ્પલ છે આ હાઈ પોઈન્ટ બનાયેલો છે હવે સ્વિંગ અહિંયા છે તોફોર અવર ટાઈમ ફ્રેમમાં તો આનું બ્રેકડાઉન ના થાય ત્યાં સુધી તો સ્વિંગ મતલબ ફોર અવર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ ચેન્જ થવાનો સીન દેખાતો નથી તો યુ કેન ગો ઇન અ વન અવર ટાઈમ ફ્રેમ ઓકે કે વન અવર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ
59:16હું એકવાર ચેક કરી લઉં તો વન અવર ટાઈમ ફ્રેમનો શું દેખાય છે ભઈ કે આ હાઈ પોઈન્ટ બન્યો તો એના પહેલા સ્વિંગ અહીંયા હતો પહેલું બ્રેકડાઉન થયું આ બીજું બ્રેકડાઉન થયું તો હું કહી શકું કે અહીંયાથી ટ્રેન્ડ ચેન્જ થયો છે તો ધીસ ઇસ અ વન અવર ટાઈમ ફ્રેમ ચેન્જ ફોર અવર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ ચેન્જ થયો નથી તો સમટાઈમ્સ તમને એવું લાગે
59:34કે ભાઈ બહુ દૂર સ્વિંગ બની ગયો છે મારા ટાઈમ ફ્રેમમાં તો એક ટાઈમ ફ્રેમ પગથ્યું નીચે ઉતરી જવાનું ઓકે એટલે તમને તમારો ટ્રેન્ડ ચેન્જ કન્ફર્મેશન સરખી રીતે થઈ જશે આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે ઓકે એક ટાઈમ ફ્રેમ ચેન્જ કરી જોવાનું ઓકે ન્યુયોર્ક સ્ટ્રેટેજી સમજાવજો ને
59:56પ્લીઝ આમ તો જનરલીજીtીટી ક્રિપ્ટો માસ્ટર કોર્સની સ્ટ્રેટેજી છે વધારે પડતું તો નહી સમજાવી શકું સિમ્પલ સ્ટ્રેટેજી બેઝિકલી એવી છે આપણે શું કરીએ છીએ સ્ટ્રેટેજીની અંદર ન્યુયોર્ક સેશન ઓપન થાય છે પહેલા સ્વિંગ માર્ક કરીએ છીએ અને સ્વિંગના સ્વીપ ઉપર ટ્રેડ લઈએ છીએ આપણે અને કન્ફર્મેશન માટે આપણે કેન્ડલ કન્ફર્મેશન
1:00:17એન્ટ્રી મોડ્યુલનો યુઝ કરીએ છીએ ધેટ્સ ઈટ ઓકે ગોલ્ડ ગોલ્ડ વહી પે હે ભાઈ અભી નહી હે ઉસકા કુછ મતલબ પૂરા દિન મોમેન્ટમ કિયા ન્યુયોર્ક સેશન શાંત બેઠ ગયા દેખ રહા હ આપકો અને આજ તો સૌથી બોગસ વસ્તુ શું છે ખબર છે અહિંયા પુલબેક લીધું ના ટચ થયોપાંચ મિનિટમાં પણ
1:00:39ટચ નતો થયો જોઓ તમે કોઈપણ જગ્યા ઉપર હું ઉતાવડમાં સેટઅપ બનાવી ના શક્યો અને તમે જોઓ તો બન્યું જ નથી મતલબ વન વે ફોલ થતો ગયો અહીંયાં બન્યું તો એક સ્ટોપલોસ પે કર્યો એકમાં ટાર્ગેટ અને આ તમે જુઓ છો અહીંયાથી જ એન્ટ્રી લીધેલી હતી મેં ટાર્ગેટ તો શું હવે જોઈએ અહિંયાથી ફોલ થઈ જાય છે તો ડેફિનેટલી
1:01:00વી કેન સી ગુડ મુવ આ તો ભાઈ હવે કોસ્ટની નીચે ચાલી રહ્યા છે લેટસ સી આ પણ ઉપર જવું જોઈએ જે રીતનું મોમેન્ટમ એને બતાવ્યું ઇન્ડિયન માર્કેટનું બતાવો આજનું ઇન્ડિયન માર્કેટનું ઓલરેડી રીલ બનાવી દીધી છે ઓન્લી સિંગલ ટ્રેડ નો મોર ટ્રેડ બરાબર છે
1:01:22પ્રોફિટ બુક એન્ડ એન્જોય એક 21000 રૂપિયા સમથિંગ નથિંગ એલ્સ ભાઈ ઇથીરિયમ શું કર્યું ઇથીરિયમ ડીયર સ્ટોપલોસ ટાર્ગેટ આપેલો છે અગર અહિંયાં એન્ટ્રી લીધી છે તો ધીસ ઇસ અ સ્ટોપલોસ અહિયા એન્ટ્રી લીધી છે તો ધીસ ઇસ અ
1:01:42સ્ટોપલોસ ઓકે ઓર કુછ નહિ કરના હૈ હંમેશા એક જ વસ્તુ સ્ટ્રેટેજી સ્ટોપલોસ ટાર્ગેટ સ્ટ્રેટેજી સ્ટોપલોસ ટાર્ગેટ સિમ્પલ નથિંગ એલ્સ આઈએમએ કેટલી છે 51 ની ઈએમએ છે દોસ્ત 51 ની ઈએમએ છે
1:02:51અલગોમાં પૈસા કેટલા જોઈએ અલગો હજુ જુઓ એક સિમ્પલ વસ્તુ શું છે સૌથી મિનિમમ લોટ સાઈઝથી ટ્રેડ કરવાનો પણ ઓપ્શન આપણે આપી જ દઈશું એટલે મિનિમમ કેટલા કેપિટલ જોઈએ તો બધી સ્ટ્રેટેજી ઉપર ડિફરન્ટ ડિફરન્ટ આવશે. બતાવી નથી શકતો હું તમને ક્યાંથી બતાવું હવે આ લેપટોપમાં લોગીન પણ નથી મતલબ કે લોગીન થઈ શકે એવું નથી મેકબુકમાં અત્યારે
1:03:14હોસ્ટ છે કાલે લોગીન કરીને પ્રોપર બતાવીશ તમને ચલો આપણે જેકની ચર્ચા કરતા હતાવી નીડ અ પોઝિટિવ કેન્ડલ તો આ પોઝિટિવ કેન્ડલ છે હાઈ ક્રોસ થતા એન્ટ્રી કરીશું જેક માટે પોઝીશનલ ટ્રેડ છે 15 ડોલર નો સ્ટોપલોસ બની રહ્યો છે આપણો એન્ડ વી વેટ ફોર 88 ડોલર ટાર્ગેટ ઓકે ચલો ગજબનો એક સ્વિંગનો ટ્રેડ
1:03:35બની રહ્યો છે ડન છે
1:03:57btીસી લોંગ કેમ બીકોઝ ઓફ nવાય ટ્રેડિંગ સ્ટ્રેટેજી યસપીએ સેટઅપ વાળા એમ કહે છે કે લોંગ કેમ કર્યું પર વો ભી પાંચ મિનિટ સે પહેલે સ્વીપ હો ગયા ઇસલિયે લેટસ ગો કેટલે ચાલે છે આપણી નહિયા
1:04:232000 ચાલ રહી હ ગોલ્ડની ઉપર આવી તો બિટકોઈનની નીચે જઈ રહી છે લેમનની લિંક મોકલજો મારા ખ્યાલથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે લિંક જોઓ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લેમનની
1:04:45લિંક અવેલેબલ છે ચેક કરો તો યસ અવેલેબલ છે યસ અવેલેબલ છે નિફ્ટી એનાલિસીિસ હા વો કર શકતે હે હમ નિફ્ટી એનાલિસીિસ
1:05:06જો ડેલી ટાઈમ ફ્રેમ આપણને એવી ઈચ્છા હતી કે માર્કેટ અહીંયાથી એક બાઉન્સ બતાવે અહીંયાથી બ્રેકડાઉન કર્યો છે હવે 22100 નું લેવલ આપણને જોવા મળી શકે છે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જઈએ માર્કેટ આજે ઓપન થતાની સાથે જ સેલિંગ આવી ગયું પછી કન્સોલિડેશન કર્યું બ્રેકડાઉન આવ્યું હવે આપણે માર્કેટમાં જોઈએ કે ભાઈ કઈ જગ્યા ઉપર સેલિંગ એરિયા છે તો આ એક સેલિંગ એરિયા
1:05:26તરીકે કન્સીડર થઈ શકે છે અગર કાલે માર્કેટ ઓપન થાય છે ફરીથી બરાબર છે રેન્જમાં ઓપન થાય જો આપણા માર્કેટનો સીન શું છે ઓપન થશે રેન્જમાં એક જ કેન્ડલ એવી બનાવી દેશે યુ કાન્ટ ટેક અ ટ્રેડ એન્ડ ધેન પછી સાઈડવેસ્ થઈ જશે એ ધેન આવો સીન થશે હવે જો માર્કેટ અહિંયા ક્યાય ઓપન થાય છે અહિંયાં જવાની વેઇટ કરીશું નેગેટિવ સિનારયો બને છે શોર્ટ
1:05:47કરીશું પોઝિટિવ આપણે ઓલવેઝ 22800 ની ઉપર નીકળશે પછી ટ્રાય કરીશું મતલબ એન્ટ્રી મોડ્યુલ તો જોઈશે જ બટ 22880 ની ઉપર નીકળશે તો જ અપસાઈડ જઈશું બાકી ડાઉનસાઈડ માટે અહિયાથી રિજેક્શન ટ્રેડ કરી શકીએ છીએ બ્રેકડાઉન ટ્રેડ કરી શકીએ છીએ બંને ટ્રેડ આપણે અટેન્ડ કરી શકીએ ઓકે ડન
1:06:08છે તો ધેટ્સ ઈટ અબાઉટ નિફ્ટી અને સેમ એઝ અ સેન્સેક્સ ઓકે લાડલે લાડલે સ્ટોપલોસનો ઢગલો કરી નાખ્યો આને એક આને થોડોક પાછો રંગ બતાવ્યો છે હોલ્ડ રાખી છે તો કવોન્ટિટી 5 6000 પોઝિટિવ ચાલે છે લેટસ
1:06:30સી આ 140 ડોલર નો સ્ટોપલોસ હિટ થાય છે તો પછી ગોલ્ડ સિવાય આપણી જોડે કશું બાકી રહ્યું નથી ડન છે
1:06:59ચાલો ચાલો વો બાઉન્સ કરને કા ટ્રાય કર રહા હૈ જેક જેક જેક જેક જેક જેક જેકને એન્ટ્રી કરી નહી કરી હજુ વેર વેટિંગ ફોર એન્ટ્રી ડીયર
1:07:19આ હાઈ ક્રોસ થતા એન્ટ્રી થઈ રહી છે આપણ ચલો મેરે દોસ્તને બાઉન્સ તો દેખા દિયા હૈ 11હ000 સમથિંગ પહોંચ ચૂકે
1:07:4540 1000 સમથિંગ પહોંચવું છે મારે 40 1000 સમથિંગ 566 લોકો હજુ પણ બેઠા છે ને લાઈક 325 છે લાઈક ઠોકો યાર કેમ લાઈકમાં ચિંસાઈ કરો તો એવરીવન પ્લીઝ હિટ ધ લાઈક બટન યાર
1:08:26ચલો 13 સુધી પહોંચ્યું 13 134 આજે તો ઇન્ડિયન માર્કેટના ટ્રેડે પણ બહુ જ ટાઈમ પાસ કર્યો તો યાર શું પેશન્સ ટ્રાય કર્યું છે આજે જનરલી સેન્સેક્સ આટલું પેશન્સ ટ્રાય નહીં કરતું બટ બહુ જ પેશન્સ
1:08:49ટ્રાય કર્યું આજે તો સેન્સેક્સે પણ અત્યારે btીસી પણ એવું કરી રહ્યો છે ગોલ્ડ પણ એવું શું કરી રહ્યો છે જુઓ તમે દિવસ જ ધૈર્ય ટેસ્ટ કરવા માટેનો ઉગ્યો છે મારો આજે
1:09:13ગોલ્ડમાં ક્યાં એન્ટ્રી લેવાય ગોલ્ડ જા તો નીચે હી રહા હે એક ટ્રાય ટ્રાય કરો ફરીથી લો બ્રેકડાઉન થતા કેન્ડલ હાઈનો સ્ટોપલોસ રાખીને ઇફ યુ વોન્ટ ઓકે સ્મોલ કવોન્ટિટી કરજો કારણ કે
1:09:36હવે ઉપરથી તો શોર્ટ કરીને આટલું તો ચાલી રહ્યું છે જુઓ તમે ચલો 13હ000 ની આજુબાજુ લટકી રહ્યા છે આપણે એ પણ બિટકોઈનની વજથી હમણાં ગોલ્ડની વજથી આવું થઈ રહ્યું હતું હવે બિટકોઈનની વજથી થઈ રહ્યું છે ચલો સાર્કની અંદર જોઈ લઈએ હવે આ મહિને શું
1:09:58કરીશું આપણે આ મહિનાનો શું પ્લાન રહેશે સ્વિંગ ટ્રેડિંગ માટેની ડિસ્કશન કરી લઈએ ઘણા લોકોને એવું હોય કે શ્યામલભાઈ તમે સ્વિંગ ટ્રેડ કરો છો અને અમને કહેતા નથી તો આ વખતે તો હું આ એકાઉન્ટમાં અલ્ગો લગાવવાનો વિચાર કરી રહ્યો છું કે અલગો લગાવી રહ્યો છું મારો તમને તો પણ પીએનએલ ડેશબોર્ડ એક વાર બતાવી દઉં શું કર્યું છે એન્ડ ડોલ અરે લાડલે લોગ આઉટ હો ગયા
1:10:22ચલો લોગીન કરી લઈએ વેટ કરી લઈએ ચાલો
1:10:43આ 170 ડોલરની આજુબાજુ ચાલે છે ટ્રેડ પ્લાનિંગ કરી લઈએ આપણે સ્વિંગ ટ્રેડનું કે કઈ જગ્યા ઉપર એન્ટ્રી પ્લાન કરીશું અગર લોંગ કરીએ છીએ તો ઓકે જસ્ટ હું તમને બતાવી દઉં ઓકે
1:11:14અમે સરબીટીસી વન હવરમાં રઝિસ્ટન્સ બીકમ સપોર્ટ છે એટલે નીચે આવે છે યા ડેફિનેટલી બટ અભી ટ્રેડ લે લિયા હે કા તો સ્ટોપલોસ કા તો ટાર્ગેટ ઇ ધગોલ ઓન્લી કુછ ના કુછ રીઝન તો ફિર મિલી જાયેગા યાર અપને કો
1:11:34યે થા વો થા
1:11:54હ ચલો આ લોગીન થઈ ગયું છે જો અત્યાર સુધી શું કર્યું છે તમને બતાવી લઉં મેં કરેલું છે બધું જ શું કહેવાય છે ટ્રેડિંગ લાઈક 25 26 ઓકે મેં કરેલું છે બધું જ પોઝીશનલ ટ્રેડિંગ
1:12:17આની અંદર ઓકે મતલબ કે મહિનાનો એકાદ ટ્રેડ ઓકે અને તમે જોશો આ એકાઉન્ટનો ગ્રોથ છે અને આની અંદર હું સ્વિંગ ટ્રેડ કરું છું બેઝિકલી અને આ આપણો પ્રોફિટ બનેલો છે શરૂઆત આપણે કેટલાથી કરી હતી એ પણ હું તમને બતાવી દઉં દેખાય છે તમને ઝીરો બેલેન્સ હતું પહેલી ડિપોઝિટ કરી તી 99000 ની અને
1:12:39બીજી ડિપોઝિટ કરી તી ફરીથી 99000ની મતલબ 2 લાખ રૂપિયાની અંદર ડિપોઝિટ કર્યા હતા અને 2 લાખ ઉપર 2,50,000 નો રિયલાઈઝ પીએનલ આપણે બનાયેલો છે અને ટોટલ તમે જોશો તો આટલા ટ્રેડ કરેલા છે કેટલા ટ્રેડ કરેલા છે પાંચ ટ્રેડ સૌથી મોટો નેગેટિવ ટ્રેડ છે 1695 રૂપિયાનો આ પોઝિટિવ ટ્રેડ છે 30હ000 નો આ
1:13:01પોઝિટિવ ટ્રેડ છે 60,000 નો આ 1 લાખ નો અને આ પણ 56000 નો ઓકે તો આમાં હું સ્વિંગ ટ્રેડ કરું છું બેઝિકલી ફીઝ જે કહેવાય એ ફંડિંગ ફીસ લાગતી હોય છે કોઈને એવું હોય કે ભાઈ હપૂચી ફીસ નથી લાગતી ટ્રેડિંગ ફીસ મને પાછી મળી જાય છે અગર તમે સાર્ક એક્સચેન્જની અંદર ટ્રેડ કરો છો અને તમે મંથલી પોઝિટિવ રહો છો તો 30,000 સુધીની
1:13:23ટ્રેડિંગ ફીસ એ લોકો પાછી આપી દેતા હોય છે બટ ફંડિંગ ફીસ પાછી મળતી નથી એ તો તમારો ટ્રેડ લોંગમાં હોલ્ડ છે કે શોર્ટમાં હોલ્ડ છે એ ડીપેન્ડ કરે છે જેમ કે જુઓ તમે મને સમટાઈમ્સ ફંડિંગ મળીતી પણ ખરી અને સમટાઈમ્સ કપાઈતી પણ ખરી બટ કપાયેલી ફંડિંગ ફીઝ વધારે હતી તો ફંડિંગ ફીઝનું ધ્યાન રાખવું જ્યારે પણ તમે સ્વિંગ ટ્રેડિંગ કરો
1:13:45છો ત્યારે આની જ જગ્યા ઉપર આ મારા લોંગના ટ્રેડ હોલ્ડ હતા શોર્ટના ટ્રેડ હોલ્ડ હોત તો મને આ જગ્યા ઉપર ફંડિંગ ફીઝનો બેનિફિટ પણ થઈ શકતો તો ઓકે એટલે આ તમને ક્લિયર કરી દઉં બાકી તો તમે જુઓ ઇટ્સ ઓલ યોર્સ હવે ચલો પ્લાનિંગ કરી લઈએ કે ક્યાં આવશે તો કેવી રીતે ટ્રેડ પ્લાન કરીશું ઇથીરિયમ
1:14:06પ્લાન કરવાનો વિચાર છે મારો કે હું ઇથીરિયમમાં ફરી પ્લાન કરું અને લુક એટ ધીસ કે આપણે વન ડે ટાઈમ ફ્રેમની કેન્ડલથી કંઈક માર્કિંગ કરીએ ફોર ઓવર પણ કરી શકીએ છીએ આપણે હું હું આને મોટો ઓપન કરી દઉં ઓકે ફોર ઓવર પણ કરી શકીએ છીએ કરીશ ફોર ઓવર ફોર ઓવર ઓકે જો મારું
1:14:27પ્લાનિંગ દર વખતે કેવું હોય છે કઈ જગ્યા ઉપર હું આમાં ટ્રેડ ઉઠાવું છું હું કન્સોલિડેશન થવા દઉં છું મારા ઓલ ટ્રેડ તમને એક્સપ્લેન કરી શકું છું જો આ એક આ કન્સોલિડેશન હતું મેં અહીંયા ક્યાંકથી ટ્રેડ ઉઠાયેલો હતો એન્ડ ધેન આની અંદર મેં પ્રોફિટ બુકિંગ કર્યું હતું ફરીથી આ કન્સોલિડેશન હતું અહીંયા ટ્રેડ ઉઠાયો હતો અને મેં પ્રોફિટ બુકિંગ કર્યું હતું આ
1:14:47લાસ્ટ બે ટ્રેડ ની વાત છે અને આગળ પણ મેં એ જ રીતે કન્સોલિડેશન ટ્રેડ કરેલું હતું હું કન્સોલિડેશન ટ્રેડ કરું છું જનરલી ઓકે અત્યારે પણ તમે જોશો હું કન્સોલિડેશન ફાઇન્ડ કરી રહ્યો છું કે ભાઈ મને ક્યાં ક્યાં કન્સોલિડેશન મળે છે તો પહેલું કન્સોલિડેશન અગર હું જોવું તો આ જગ્યા ઉપર મળી રહ્યું છે. ધીસ ઇઝ લૂક લાઈક કન્સોલિડેશન ઓકે ભાઈ આ એક બ્રેકઆઉટ આવ્યું
1:15:10માર્કેટે મોમેન્ટમ કર્યું રીટેસ્ટ કર્યું અહિયા કન્સોલિડેટ કરી રહ્યું છે. રાઈટ નાઉ બીજું કન્સોલિડેશન બની રહ્યું છે આ હાઇ ક્રોસ થતા બ્રેક આઉટ જોવા આપણને મળશે. બીજું શું છે કે ભાઈ અગર અહીંયા થી માર્કેટ બ્રેક ડાઉન થઈ જાય ને તો નીચે પણ કઈ જગ્યા અવેલેબલ છે તો ડાયરેક્ટ આ જગ્યા એક અવેલેબલ છે અહીંયા સુધી માર્કેટ આવી શકે છે અને વચ્ચે સપોર્ટ બીકમ
1:15:31રઝીસ્ટન્સનું પણ થોડુંક આપણે નોલેજ લઈ લઈએ તો આ જગ્યા સુધી માર્કેટ આવી શકે છે તો મારી ઈચ્છા શું છે કે ભાઈ હું કોન્ટીટી થોડી થોડી પણ એવરેજ કરું આ જગ્યા ઉપર ક્યાં એવરેજ કરું આ જગ્યા ઉપર અહિયા અહીંયા એવરેજ કરું ડન અહીંયા એવરેજ કરું અને જો માર્કેટ બ્રેકડાઉન કરી દે છે અને કેન્ડલ ક્લોઝ કરી દે છે તો નુકસાન બુક
1:15:52કરીને નીકળી જઈશ બટ જો માર્કેટ અહિયાથી સપોર્ટ લઈને આ રીતે હાઈ ક્રોસ કરે છે તો આઈ કેન મેક અ ગુડ મની તો આ મારા સ્વિંગ ટ્રેડિંગનો પ્લાન રહેવાનો છે તો પહેલી એન્ટ્રી તમે ક્યાં કરી શકો છો પહેલું તો તમે આનો સ્વીપ વાગે છે ત્યાં એક થોડી કવોન્ટિટી એડ કરી શકો છો ઈવન અહિંયા પણ થોડી કવોન્ટિટી એડ કરવા જેવી હતી તો રાઈટ
1:16:11નાઉ તમે અહિંયા થોડી કવોન્ટિટી એડ કરી શકો છો ઓકે પછી અગર માર્કેટ ફરી નીચે આવે છે થોડી કવોન્ટિટી અહીંયા એડ કરી શકો છો અહીંયા અહિયાં મળે છે અહીંયાથી એડ કરી શકો જો આની નીચે ક્લોઝિંગ આપી દે છે ને ધેન યુ હેવ ટુ એક્ઝિટ બરાબર છે પછી આ તમારું પ્લાનિંગ ખોટું પડ્યું એમ સમજી લેવાનું ફરી નેક્સ્ટ ટાઈમ પ્લાનિંગ કરવાનું અને
1:16:29નેક્સ્ટ ટાઈમ ટ્રેડ કરવાનું અત્યારે તમે જોશો તો ઈચ એન્ડ એવરી મંથ આપણે સાચા જ પડ્યા છે તો નેક્સ્ટ પ્રોબેબિલિટી હાઈ કે આપણે આ મહિને ખોટા પણ પડી શકીએ બરાબર છે ત્રણ કન્ટીન્યુસ મહિનાથી આપણે પ્રોફિટેબલ ચાલી રહ્યા છે તો બની શકે કે આ મહિને આપણો સ્વિંગ ટ્રેડ ખોટો પણ પડે બટ આ આપણું પ્લાનિંગ રહેશે તો હું વિચાર કરી રહ્યો
1:16:49છું કે માર્કેટ એક તો પહેલો ઓર્ડર નાખું 2620 નો બીજો ઓર્ડર નાખું 2580 નો ત્રીજો ઓર્ડર નાખું 2520 સમથિંગનો એટલે માર્કેટ અહીંયા નીચે આવે છે ત્રણ થી ચાર વાર થોડા થોડા ઇથીરિયમ બાય થાય અને આની નીચે કેન્ડલ ક્લોઝિંગ કરી દે છે તો હું પછી એક્ઝિટ કરી નાખીશ એટલે એવરેજ પ્રાઈસ મને અહિંયા ક્યાંક મળી જશે બરાબર છે અને જો અહીંયાથી
1:17:09ઉપર જતો રહે છે તો વી બુક ગુડ મની ઓકે તો આ રીતનું આપણું પ્લાનિંગ છે તો તમે જોવ તો તમે કરી શકો છો લેટસ ગો 78હ000 રૂપિયાની આજુબાજુ દોસ્તો ચાલે છે આ ટ્રેડ ફસાયો છે થોડાક માટે સ્ટોપલોસ બાકી રહી ગયો છે મારો જોઓ તમે અને આ ટ્રેડની અંદર 14500 ચાલે છે
1:17:30નેટ નેટ શું થાય છે આઈ વિલ ડેફિનેટલી અપડેટ યુ સ્ટોપલોસ હિટ થઈ જશે બંનેમાં તો પણ અપડેટ કરી દઈશ ટાર્ગેટ હિટ થશે તો પણ તમને અપડેટ કરી દઈશ ઓકે અને અહિંયાથી તમારો એકાદ પોઈન્ટ માટે સ્ટોપલોસ હિટ થઈ ગયો છે તો પ્લીઝ ક્લોઝ ધ ટ્રેડ બટ તમે જુઓ મારો રનિંગ છે અને ઈવન જેટલાનો પણ થયો હશે
1:17:51બહુ રેર કેસની અંદર સ્ટોપલોસ હિટ થયેલો છે ઓકે બહુ જ સ્મોલ ઈવન આમાં માર્ક કર્યું ત્યાં તો થયો પણ નથી ઓકે તો થઈ ગયો છે તો એક્ઝિટ કરી લો રીએન્ટ્રી ના કરતા ઇટ્સ ઓકે બરાબર છે સમટાઈમ્સ તમારો બચી જાય સમટાઈમ્સ મારો બચી જાય એ તો બધું ચાલતું રહેવાનું છે ચલો હેવ અ ગુડ ડે જય શ્રી કૃષ્ણ ભંજન
1:18:11દાદા મળીએ ફરીથી નેક્સ્ટ લાઈવ બાય બાય ટેક કેર બહુ વધારે જ લાંબી લાઈવ ખેંચી લીધી આજે આપણે ચલો બાય જય જય શ્રી કૃષ્ણ ભંજન દાદા.